શોધખોળ કરો

Health Tips: નિયમિત આ શાકના સેવનથી થાય છે ગજબ ફાયદા, રાખશે એવરયંગ

 આંખના રોગોમાં  સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

Health Tips:સરગવો  તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.  સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો  ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.

સરગવાની  શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.

 આંખના રોગોમાં  સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.

સરગવાના સેવનથી બેડ કોલેસ્ટોલ ઓછું થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું કહેવું પણ ખોટું નથી કે તે કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.

તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે. આટલું જ નહિ સરગવાનું શાક સ્કિનની દરેક સમસ્યામાં કારગર છે. વધતી ઉંમરની સ્કિન પર અસરને સરગવો ઓછી કરે છે. 

 શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.

Side Effects of Cucumber:  ગેસ ફુલવાની અને ગેસની સમસ્યાને દૂર કરે છે, શરત એ છે આ રીતે કરો સેવન 

Side Effects of Cucumber: કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે.
સલાડમાં સૌથી પહેલા કાકડી યાદ આવે છે. લગ્ન હોય કે ઘરનું કોઈ પણ ફંક્શન, સલાડમાં કાકડી વગર ન થઈ શકે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાકડી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે જો તેને સમયસર ખાવામાં આવે તો . જો તમે તેને ખોટા સમયે ખાઈ રહ્યા છો, તો તેનાથી શરીરને નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આજે તમને જણાવીશું કે કાકડી માત્ર ગેસ અને પેટ ફૂલી જવા જેવી અપચોની સમસ્યાને જ  નથી ઘટાડતું તેના બીજા અનેક ફાયદા પણ છે. 

તમને જણાવી દઈએ કે કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે જે તમારા પેટને સ્વસ્થ રાખે છે. કાકડી ખાવાની સલાહ હંમેશા દિવસ દરમિયાન એટલે કે બપોરે આપવામાં આવે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. તમે કાકડીને સલાડ, સેન્ડવીચ કે રાયતામાં ખાઈ શકો છો.

કાકડી ખાવનો યોગ્ય સમય
રાત્રે કાકડી ખાવાથી તમને નુકસાન થઈ શકે છે. આ સિવાય તમે કાકડીને સવારે કે દિવસ દરમિયાન સલાડ કે રાયતામાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે સવારે ન ખાતા હોવ તો બપોરના ભોજનમાં કાકડી અવશ્ય ખાઓ. જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો તે જીરા જેટલો જ ફાયદો આપે છે. રાત્રે કાકડી ખાવાથી પણ તમને ઘણી સમસ્યાઓ પણ  થઈ શકે છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget