શોધખોળ કરો

Gut Health: આ 5 સંકેતો દર્શાવે છે કે તમારું પેટ સ્વસ્થ નથી, જાણો તમારી જાતને ફિટ રાખવાના ઉપાયો

શું તમે જાણો છો કે તમારા પાચનનો આધાર તમારો ઉઠવા, બેસવા, વિચારવા, જમવા, જમવાનું ચાવવા, તમે ક્યાં બેસીને જમો છો એ બધી જ બાબતો પર નિર્ભર કરે છે.

Gut Health: તમે જે રીતે ખાઓ છો અને પીવો છો, તમે જે રીતે ખોરાકનો સ્વાદ માણો છો અને તમે જે રીતે આરામ કરો છો તેના પર તમારું પાચનતંત્ર કેવું રહેશે તેનો આધાર રહેલો છે. ખોરાકને ચાવીને ધીમે ધીમે નાના ટુકડાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેનાથી તે પચવામાં સરળ બને છે. જો ખોરાકને ખૂબ ઝડપથી ખાવામાં આવે અને મોટા મોટા ટુકડાઓમાં ખાવામાં આવે તો ખોરાકને પચવામાં વધુ સમય લાગી શકે છે, જે તમારી પાચન તંત્ર માટે સારું નથી.

શું તમે જાણો છો કે તમારા પાચનનો આધાર તમારો ઉઠવા, બેસવા, વિચારવા, જમવા, જમવાનું ચાવવા, તમે ક્યાં બેસીને જમો છો એ બધી જ બાબતો પર નિર્ભર કરે છે. આ બધી બાબતો તમારી પાચન ક્રિયાને પ્રભાવિત કરી શકે છે. પાચનતંત્રની હેલ્થ તમારા મોંથી શરૂ થઇને તમારા આંતરડા સુધી પહોંચે છે.

તમારા શરીરમાં જતા ભોજનનો એક એક કોળિયો તમારા જઠરમાં જઇને તુટી જાય છે. જો તમે જલ્દી જલ્દી ચાવીને ખાવ છો અથવા તમારા ખોરાકને યોગ્ય રીતે ચાવતા નથી તો તમારા પેટ પર તેની ખુબ ખરાબ અસર પડી શકે છે. તેના લીધે તમારા શરીરમાં પોષક તત્વોનું અવશોષણ ઓછુ થાય છે અને તમારા આંતરડા પર પણ તેની ખરાબ અસર પડે છે. તમારુ પેટ અનહેલ્ધી છે તે તમને કેટલાક સંકેતો પરથી ખબર પડી જશે.

એસિડ રિફ્લક્સ
એસિડ રિફ્લક્સની સમસ્યાનો સામનો અનેક લોકોને કરવો પડે છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા પેટનો એસિડ તમારા મોંમા પાછો આવે છે. જેના પરિણામ સ્વરૂપે તમને એસિડિટી થાય છે. તે ઇશારો કરે છે કે તમારુ પેટ અને પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતા નથી.

બ્લોટિંગ
આ બીજો સૌથી કોમન સંકેત છે. જો તમને પણ જમતી વખતે કે બાદમાં બ્લોટિંગ અને ગેસની સમસ્યા થાય છે તો સમજો તમારા પેટમાં કંઇક ગરબડ છે.

કબજિયાત
જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારુ પેટ યોગ્ય રીતે સાફ થતુ નથી. તેનો અર્થ એ છે કે તમે જે જમો છો તે તમારા પેટ માટે યોગ્ય નથી. કબજિયાત ખરાબ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, કેફીન અને સ્મોકિંગના લીધે થાય છે.

પેટમાં દુખાવો
આ દર્દ પાચનતંત્રના અલગ અલગ ભાગમાં થઇ શકે છે. અનહેલ્ધી ખોરાકના લીધે તે થઇ શકે છે. તે આંતરડાની પરતને નુકશાન પહોંચાડે છે. રોજ પ્રોસેસ્ડ ફુડને ખાવાથી પેટ પર ખોટી અસર પડે છે. આ ઉપરાંત સ્ટ્રેસ લેવાથી કે સ્મોકિંગથી પણ પેટમાં દુખાવો થઇ શકે છે.

પેટને હેલ્ધી રાખવા અપનાવો આ ટિપ્સ
જે પણ ખાઇ રહ્યા છો તે સમજી વિચારીને ખાવ. જમતી વખતે તમારુ ધ્યાન ફક્ત જમવા પર રાખો. સારી રીતે ચાવીને ખાવ

જો તમારુ જમવાનું પેટમાં સારી રીતે ડાયજેસ્ટ થઇ જશે તો તમને તકલીફ નહીં થાય, પરંતુ તે માટે જરૂરી છે કે તમે સારી રીતે ચાવીને ખાવ,

પેટને હેલ્ધી રાખવા માટે ફાઇબર ફુડનું સેવન કરો. ડાયેટમાં ચોકરયુક્ત આટાસ બદામ, બ્રોકલી, દાળ, સાબુત અનાજ, ફાઇબર વાળા ફ્રુટ્સ, લીલા શાકભાજીનું સેવન વધારો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠુંDr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: ઓબામાએ કહ્યું હતું- 'જ્યારે મનમોહન સિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે', પુસ્તકમાં કર્યા હતા પેટભરીને વખાણ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: મનમોહન સિંહના નિધનથી ક્રિકેટ જગત ગમગીન,હરભજન-યુવરાજ સહિત સેહવાગે કરી ઈમોશનલ પોસ્ટ
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Manmohan Singh Death: આર્થિક સલાહકાર, પછી નાણામંત્રીથી વડાપ્રધાન સુધી...આવી રહી મનમોહન સિંહની રાજકીય સફર
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Embed widget