શોધખોળ કરો
શું રાત્રે દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે? જાણો
શું રાત્રે દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે? જાણો

પ્રતિકાત્મક તસવીર
1/6

દહીં ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે તેને પૌષ્ટિક પણ બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને તેમના આહારમાં દહીંનો સમાવેશ કરવાની સલાહ આપે છે. રોજ દહીં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે.
2/6

તમે દરરોજ એક વાટકી દહીં ખાઈ સ્વસ્થ રહી શકો છો. પેટ સંબંધિત બીમારીઓ માટે દહીં સૌથી બેસ્ટ માનવામાં આવે છે.દહીંને તમારા ડાયેટમાં સામેલ કરો.
3/6

રોજ દહીં ખાવાથી સ્કીનના પણ ઘણા બધા ફાયદા થાય છે. ચહેરાની ચમક માટે દહીંનું સેવન ખૂબ જ સારુ રહે છે.
4/6

રાત્રે દહીં ખાવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો કોઈ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો રાત્રે દહી ખાવાથી પરેશાની થઈ શકે છે.
5/6

આયુર્વેદ અનુસાર દહીં શરીરમાં કફ વધારી શકે છે. રાત્રે શરીરમાં કફ વધવાની શક્યતા વધુ રહે છે. અસ્થમા,ઉધરસ અને શરદીની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોએ રાત્રે દહી ખાવાથી બચવું જોઈએ.
6/6

રાત્રે દહીં ખાવાને બદલે સવારે કે પછી બપોરના સમયે ભોજન સાથે દહીં ખાવુ જોઈએ. દિવસમાં દહીંને પચવું સરળ રહે છે, તમે સવારના નાસ્તામાં પણ દહીં ખાઈ શકો છો.
Published at : 12 Feb 2025 07:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
