શોધખોળ કરો

Skin Care Tips: ત્વચાના નિખારમાં કારગર છે એપ્પલ ફેસ માસ્ક, જાણો બનાવાની રીત, આ રીતે કરો ઉપયોગ

Skin Care Tips:શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો.

Skin Care Tips:શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આપની ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેક બનાવો અને તેને લગાવો.  એપલ ફેસ પેક માત્ર સામાન્ય જ નથી પણ શુષ્ક, તૈલી અને સંવેદનશીલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો આપ શિયાળાની ઋતુમાં પિમ્પલ, ખીલ જેવી સમસ્યાને દૂર કરવા માંગતા હો તો આપ ફેસ પેક બેસ્ટ ઓપ્શન છે.

ડ્રાય સ્કિન માટે

જો  ત્વચા શુષ્ક છે, તો શુષ્ક ત્વચા માટે એપલ ફેસ પેક બનાવવા માટે, સૌ પ્રથમ, એક સફરજન લો અને તેને સારી રીતે ધોઈ લો. આ પછી તેને કાપીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટમાં અડધી ચમચી ગ્લિસરીન, એક ચમચી ગુલાબજળ ઉમેરો. આને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, તેને ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસ પેકથી ત્વચાની શુષ્કતાથી છુટકારો મેળવી શકશો.

સેન્સેટિવ સ્કિન માટે

જો આપની ત્વચા સંવેદનશીલ હોય તો એપલ ફેસ પેક બનાવવા માટે, સૌથી પહેલા સફરજનને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેની છાલ ઉતારીને અલગ કરી લો. તેને મેશ કરો અને સફરજનની પેસ્ટ તૈયાર કરો. પછી તેમાં અડધી ચમચી ક્રીમ અને ગુલાબજળ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.

ઓઇલી સ્કિન માટે

ઓઇલી સ્કિન માટે એપલ ફેસ માસ્ક પેક બનાવવા માટે સૌથી પહેલા સફજનને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં દહીં, લીંબુનો રસ મિક્સ કરો, આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. ગ્લોઇંગ સ્કિન અને નિખાર માટે બેસ્ટ ફેસ પેક છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
સલૂનમાં ગરદન ઝટકવાથી લકવો મારવાના વીડિયોનું અસલી સત્ય આવ્યું સામે, યુઝર્સ બોલ્યા - આવું કોણ કરે ભાઈ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ સ્ટેજ પર ઉતાર્યું ટોપ, ડાન્સ જોઈને યુઝર્સ બોલ્યા, અશ્લીલતાની હદ છે, જુઓ વીડિયો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

Embed widget