શોધખોળ કરો

2025 શરૂ થતાં જ આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ, કોઈપણ ભોગે આ કામ કરવું જ પડશે

Ration Card Holders Benefits: વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના અનુસાર રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે. ઈ કેવાયસી માટે 31 ડિસેમ્બર 2024ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે.

Ration Card Holders Benefits: ભારતમાં રહેતા લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજોની જરૂર દરરોજ કોઈને કોઈ કામ માટે પડે જ છે. રેશન કાર્ડ પણ ખૂબ જરૂરી દસ્તાવેજ છે. લોકોને ઘણી સુવિધાઓ મળે છે. રેશન કાર્ડ પર ગરીબ જરૂરિયાતમંદ લોકોને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ખૂબ ઓછી કિંમતે રેશન પૂરું પાડવામાં આવે છે. તેની સાથે જ રેશન કાર્ડની મદદથી લોકો ઘણી અન્ય યોજનાઓનો લાભ લઈ શકે છે.

વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને તાજેતરમાં સૂચના જારી કરવામાં આવી હતી. જે હેઠળ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે. ઈ કેવાયસી માટે 31 ડિસેમ્બર 2024ની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. જે લોકોએ 31 ડિસેમ્બર સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમના નામ રેશન કાર્ડમાંથી કાપી નાખવામાં આવશે અને તેમને રેશન નહીં મળે.

31 ડિસેમ્બર સુધી ઈ કેવાયસી જરૂરી

દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે. રેશન કાર્ડ પર લોકોને ઓછી કિંમતે રેશન આપવામાં આવે છે. સરકારની સુવિધાનો લાભ દેશના બધા રાજ્યોમાં મળે છે. રેશન કાર્ડ ધારકોને ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી. જે હેઠળ બધા રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી કરી દેવામાં આવ્યું છે. પહેલા આ માટે સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન હતી, જેને પછીથી નવેમ્બર સુધી વધારવામાં આવી હતી.

પરંતુ હવે આ ડેડલાઈન 31 ડિસેમ્બર 2024 સુધી વધારવામાં આવી છે. આ તારીખ સુધીમાં જો કોઈ રેશન કાર્ડ ધારકે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી નહીં કરાવી હોય, તો પછી 1 જાન્યુઆરી 2025થી આ રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી ઓછી કિંમતે આપવામાં આવતું રેશન મળવાનું બંધ થઈ જશે. આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાપી નાખવામાં આવશે.

આ રીતે કરાવી શકો છો ઈ કેવાયસી

રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવા માટે રેશન કાર્ડ ધારકોએ તેમની નજીકની રેશન દુકાને જવું પડશે. ત્યાં તેમણે દુકાન પર રહેલી પીઓએસ મશીન પર ફિંગરપ્રિન્ટ આપવો પડશે. ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન પછી કેટલીક માહિતી વેરિફાય કરાવવી પડશે. આ પછી ઈ કેવાયસીની પ્રક્રિયા પૂરી થઈ જશે. ઈ કેવાયસી થયા પછી તમે એક વાર રેશન ડીલર પાસેથી તેની પુષ્ટિ જરૂર કરી લો.

આ પણ વાંચોઃ

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget