શોધખોળ કરો

Sore Throat: લાંબા સમયથી આપના ગળામાં ખરાશની છે સમસ્યા, ક્યાંક આ બીમારીના તો નથી સંકેત

Throat Infection:ગળામાં ખરાશનો અર્થ એ છે કે, શરીરમાં અમુક વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ વધી રહ્યો છે. જો સારવાર કરવા છતાં દુખાવો ઓછો થતો નથી, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂર છે.

શિયાળાએ દસ્તક આપી છે. ઠંડીની શરૂઆત થતાં જ  ઉધરસ અને ગળામાં ખરાશની ફરિયાદ સામાન્ય  છે. ડૉક્ટર્સ કહે છે કે સામાન્ય શરદી અથવા વાયરલ તાવને કારણે ગળામાં દુખાવો થઈ શકે છે. તે એક પ્રકારનું બેક્ટેરિયલ ચેપ પણ હોઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ગળામાં ખરાશ એ માત્ર શરદી કે વાયરલ તાવનું કારણ નથી પણ અન્ય ગંભીર બીમારીઓના પણ લક્ષણ હોઈ શકે છે. આ લક્ષણોને સમયસર ઓળખવા જરૂરી છે. ચાલો જાણીએ

સામાન્ય શરદી

સામાન્ય શરદી એ સિઝનલ બીમારી છે.  આ નાક અને શ્વસન માર્ગનું વાયરલ ઇન્ફેકશન  છે. ઘણા પ્રકારના વાયરસ સામાન્ય શરદીનું કારણ બને છે. આમાં, વહેતું નાક, ગળામાં દુખાવો, હળવો માથાનો દુખાવો, ભીડ અથવા છીંક આવવા જેવા લક્ષણો દેખાઈ શકે છે. સામાન્ય રીતે આ તાવ 5 થી 7 દિવસમાં જતો રહે છે.

ગળાનું કેન્સર

વોઈસ બોક્સ, ગ્રસની એટલે કે ટોન્સિલમાં વિકસી રહેલી ગાંઠને ગળાનું કેન્સર કહેવાય છે. ગળાનું કેન્સર સામાન્ય રીતે ફ્લેટ   કોષોમાં શરૂ થાય છે. વોઈસ બોક્સ ગળાની નીચે  હોય છે  અને તે કેન્સર માટે ખૂબ જ સંવેદનશીલ છે. કાકડાનું કેન્સર પણ ગળાનું જ  કેન્સર છે. ગળાના કેન્સરના લક્ષણોમાં ગળામાં દુખાવો, ઉધરસ, ગળવામાં મુશ્કેલી, અવાજમાં ફેરફાર શામેલ હોઈ શકે છે.

ડિસ્ફેજિયા હોવું

ખોરાક ગળતી લખતે તો દુખાવો થાય,. તો તેને ડિસ્ફેજિયા  કહેવામાં આવે છે. આમાં, કોઈ પણ વસ્તુ ગળતી વખતે ખોરાક અથવા પ્રવાહીને ગળવામાં મુશ્કેલી થાય. ખોરાક ગળે ઉતારતી વખતે અસહ્ય દુખાવો થાય તો તેને ચિસ્ફેજિયા કહે છે.

ટોન્સિલમાં ઇન્ફેકશન

કાકડામાં થતા ચેપને ટોન્સિલિટિસ કહેવાય છે. તેમાં વાઇરલ ઇન્ફેક્શનને કારણે તે ફૂલી જાય છે. લક્ષણોમાં ગળવામાં મુશ્કેલી, ગળામાં દુખાવો, ગળામાં દુખાવો, શ્વાસની દુર્ગંધ અથવા ગરદન અકડાઈ જવાનો સમાવેશ થાય છે.

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ  માત્ર સૂચન તરીકે લો. કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને   સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 

Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર

આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની

Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?

Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો

Embed widget