શોધખોળ કરો

Health Tips: પાલક કે મેથી બંનેમાંથી આપના શરીર માટે શું શ્રેષ્ઠ છે? જાણો સ્વાસ્થ્યલક્ષી ફાયદા

Spinach or Fenugreek: પાલક કે મેથી બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.પાલક અને મેથી બંનેના અલગ-અલગ ફાયદા છે. જો તમે આમાંથી માત્ર એક જ ખાવા ઈચ્છો છો, તો જાણીએ કયું વધુ સ્વાસ્થ્યપ્રદ છે.

હવામાન બદલાવાની સાથે જ લોકોની જીવનશૈલી અને આહાર શૈલી પણ  બદલાય  છે. શિયાળાની ખાસ વાત એ છે કે, આ ઋતુમાં ઘણા બધા લીલા પાંદડાવાળા શાકભાજી આવે છે. જેને તમે તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ લીલા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબર મળી આવે છે. આ સિવાય તમે જોયું જ હશે કે આ સિઝનમાં લોકો પાલક અને મેથી ખાવાનું પસંદ કરે છે. પાલક અને મેથી બંનેના અલગ-અલગ ફાયદા છે. પરંતુ જો પાલક અને મેથીમાં ક્ઇ ભાજી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તોજાણીએ શું વધુ ફાયદાકારક

સ્પિનચમાં પોષક તત્વો

જ્યારે પણ કોઈને આયરનની ઉણપ હોય તો તેને પાલક ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે. પાલકમાં ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે. એટલું જ નહીં, પાલકમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે જેવા ઘણા ખનિજો અને વિટામિન્સ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક બને છે. પાલકમાં રહેલા પોષક તત્વો તમારી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે તે કબજિયાત અને કેન્સર જેવી સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે.

મેથીમાં પોષક તત્વો

 વિટામિન અને મિનરલ્સથી ભરપૂર મેથીમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. મેથીનો ઉપયોગ કરવાથી બ્લડ શુગર લેવલ પણ ઘટે છે. આ ઉપરાંત મેથી તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. શિયાળાની ઋતુમાં મેથી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.

મેથી કે પાલક, કયું ખાવાનું સારું છે

  • જે લોકોને લોહી પાતળું થવાની સમસ્યા હોય, તેમણે પાલક ખાવાનું ટાળવું જોઈએ. પાલક લોહીના ગંઠાઈ જવાને દૂર કરવામાં મદદરૂપ છે. એ જ રીતે ડાયાબિટીસના દર્દીઓએ પણ ડૉક્ટરની સલાહ વિના પાલકનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • જો તમે ઓછી કેલરીવાળા આહાર લેવા માંગતા હો તો પાલકની જગ્યાએ મેથી ખાવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાલક કરતાં મેથીમાં કાર્બનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે 100 ગ્રામ મેથીમાં 2.9 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 4 ગ્રામ પ્રોટીન, 100 ગ્રામ પાલકમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 2 ગ્રામ પ્રોટીન હોય છે.
  • પાલક કરતાં મેથીમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે અને આ જ કારણ છે કે મેથી ખાવી હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિને  માત્ર સૂચન તરીકે લો. કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને  સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ

ABP Premium

વિડિઓઝ

Patan News: પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનાને લઈ મોટા સમાચારSurat Hit and Run: સુરતમાં બેફામ ડમ્પર ચાલકોનો કહેર, પાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે વિદ્યાર્થીને ઉડાવ્યોAnand Crime : આણંદમાં ભાજપના કાઉન્સિલરે યુવતી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, યુવતીએ શું કર્યો ધડાકો?Ahmedabad Firing Case | અમદાવાદના નહેરુનગરમાં શાકભાજીના વેપારીની હત્યાથી અન્ય વેપારીઓમાં ભયની સાથે રોષનો માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
IPL 2025 Mega Auction: પંજાબે રિષભ પંતને 29 કરોડમાં ખરીદ્યો, કેએલ રાહુલ પર પણ લાગી કરોડોની બોલી

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ

‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા

Embed widget