શોધખોળ કરો

Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધવાની સાથે શરીર આપે છે આ સિગ્નલ, સાવધાન, ભૂલથી પણ ન કરો ઇગ્નોર

કોલેસ્ટ્રોલની સૌથી મોટી સમસ્યા એ છે કે, જ્યાં સુધી તે શરીરમાં સંપૂર્ણ રીતે વધી ન જાય ત્યાં સુધી તેના લક્ષણો દેખાતા નથી. હાઈ કોલેસ્ટ્રોલ વધવાથી તે નસોમાં જમા થવા લાગે છે.

Cholesterol:કોલેસ્ટ્રોલની સૌથી મોટી સમસ્યા એ છે કે, જ્યાં સુધી તે શરીરમાં સંપૂર્ણ રીતે વધી ન જાય ત્યાં સુધી તેના લક્ષણો દેખાતા નથી. હાઈ કોલેસ્ટ્રોલ વધવાથી તે નસોમાં જમા થવા લાગે છે.

કોલેસ્ટ્રોલની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યાં સુધી તે શરીરમાં સંપૂર્ણ રીતે વધી ન જાય ત્યાં સુધી તેના લક્ષણો દેખાતા નથી. હાઈ કોલેસ્ટ્રોલ વધવાથી તે નસોમાં જમા થવા લાગે છે. જેના કારણે સ્ટ્રોક અને હાઈ બીપી જેવી સમસ્યાઓ થવા લાગે છે. ડાયાબિટીસવાળા લોકોને ઘણીવાર હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે.

કોલેસ્ટ્રોલમાં વધારો અન્ય રોગો સાથે પણ સંબંધિત હોઈ શકે છે. મતલબ કે કેટલીક ગંભીર બીમારીઓમાં પણ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે. ખાસ કરીને એવા રોગો કે જેમાં તમારા શરીરમાં સોજો આવે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો વારંવાર હાઈ બીપીની ફરિયાદ કરી શકે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક સારું કોલેસ્ટ્રોલ અને બીજું ખરાબ કોલેસ્ટ્રોલ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે ત્યારે સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત બીમારીઓ વધી જાય છે. કોલેસ્ટ્રોલમાં વધારો આનુવંશિક પણ હોઈ શકે છે. જે પછી આ બીમારી વધવા લાગે છે.

જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આ લક્ષણો દેખાય છે.

હાથ અને પગની સુન્નતા

જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે, ત્યારે હાથ-પગ સુન્ન થવા લાગે છે. જેના કારણે શરીરમાં ધ્રુજારી આવવા લાગે છે.

માથાનો દુખાવો

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી માથાનો દુખાવો થાય છે. જ્યારે રક્ત નસોમાં યોગ્ય રીતે પહોંચતું નથી, ત્યારે તીવ્ર માથાનો દુખાવો શરૂ થાય છે.

શ્વાસની તકલીફ

થોડુ ચાલ્યા પછી પણ જો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે તો આ કોલેસ્ટ્રોલ વધવાની નિશાની હોઈ શકે છે.

અસ્વસ્થતા અનુભવવી

કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયરોગ કે સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. તેના કારણે છાતીમાં દુખાવો, બેચેની, ઝડપી ધબકારા ખરાબ કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો હોઈ શકે છે.

વજન વધવું

સતત વધતા વજનને કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. જો તમારા શરીરમાં આવા કોઈ લક્ષણો જોવા મળે છે, તો તમારે એકવાર તમારા કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબ વે બંધ, 29 જિલ્લાઓમાં યલો એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબ વે બંધ, 29 જિલ્લાઓમાં યલો એલર્ટ
Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'તારા ઘરે આવીશું અને તારી દીકરી સાથે...' 11મા ધોરણની વિદ્યાર્થિની સાથે છેડતીનો વિરોધ કરતા પિતાની હત્યા, આરોપી ઝડપાયા
'તારા ઘરે આવીશું અને તારી દીકરી સાથે...' 11મા ધોરણની વિદ્યાર્થિની સાથે છેડતીનો વિરોધ કરતા પિતાની હત્યા, આરોપી ઝડપાયા
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ચોરની અફવા અને અરાજકતા !Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કર્મના કુકર્મની કુદરતી સજા?Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં  સૌથી મોટા સમાચારWeather Forecast | નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ: હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબ વે બંધ, 29 જિલ્લાઓમાં યલો એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંધેરી સબ વે બંધ, 29 જિલ્લાઓમાં યલો એલર્ટ
Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું
'તારા ઘરે આવીશું અને તારી દીકરી સાથે...' 11મા ધોરણની વિદ્યાર્થિની સાથે છેડતીનો વિરોધ કરતા પિતાની હત્યા, આરોપી ઝડપાયા
'તારા ઘરે આવીશું અને તારી દીકરી સાથે...' 11મા ધોરણની વિદ્યાર્થિની સાથે છેડતીનો વિરોધ કરતા પિતાની હત્યા, આરોપી ઝડપાયા
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
દિલ્હીમાં 2000 કરોડનું કોકેઈન જપ્ત, એક અઠવાડિયામાં બીજી વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Ratan Tata Death: પંચતત્વમાં વિલીન થયા રતન ટાટા, અંતિમ સંસ્કારમાં ઉમટ્યું માનવ મહેરામણ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
1 નવેમ્બરથી કેનેડામાં આ નિયમ બદલાઈ જશે, ભારતીય વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Embed widget