શોધખોળ કરો

Skin care tips: લગ્નમાં પાર્લરમાં જવાનો સમય નથી તો આ ટિપ્સને ફોલો કરીને મેળવો ઇન્સ્ટન્ટ ગ્લો

જો આપ લગ્ન કે પાર્ટીમાં જવા ઈચ્છો છો અને પાર્લર જવાનો સમય નથી મળતો, તો આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ઇન્સ્ટન્ટ ગ્લો મેળવી શકો છો.

ઘણી વખત લગ્ન અને પાર્ટીઓની સિઝનમાં આપણને સમયની અછત લાગે છે. બહુ  બધા કામની વચ્ચે જાતને સંવારનો સમય કાઢવો મુશ્કેલ બને છે.  આવી સ્થિતિમાં જો તમારે લગ્ન કે પાર્ટીમાં જવું હોય તો તમને પાર્લરમાં જવાનો સમય પણ મળતો નથી. બીજી બાજુ, જો લગ્ન તમારા ઘરના છે, તો સમય કાઢવો વધુ મુશ્કેલ બને છે કારણ કે સમય ઘરકામમાં જ પસાર થાય છે અને તમે યોગ્ય રીતે તૈયારી કરી શકતા નથી. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે સુંદર દેખાઈ શકો છો. ચાલો જાણીએ.

પાર્ટી પહેલા તમારી ત્વચાને એક્સફોલિયેટ કરો- જો તમારી પાસે પાર્લરમાં જવાનો સમય નથી, તો પાર્ટી પહેલા તમારી ત્વચાને ચોક્કસપણે એક્સફોલિએટ કરો. તમે એક રાત પહેલા પણ આ કરી શકો છો,  કારણ કે સ્ક્રબ્રથી કોઇ રિએકશન આવે તો તેને ઠીક કરવો સમય રહે. સ્ક્રર્બ  કર્યા પછી તરત જ મેકઅપ પણ  ન લગાવો જોઇએ.

ફેસ માસ્ક લગાવીને ત્વચાને તૈયાર કરો

 તમારા ચહેરા પર ત્વરિત ગ્લો લાવવા માટે તમારે ફેસ માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજી તરફ, જો તમારી ત્વચા તૈલી હોય તો ચારકોલ માસ્ક લગાવો અને જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારે મોઇશ્ચરાઇઝિંગ શીટ માસ્ક પસંદ કરવો જોઈએ.

ફેસ માસ્ક પછી પણ ત્વચાને હાઇડ્રેટ કરો

 આ એક મહત્વનો સ્ટેપ છે જેથી મેકઅપ કરતી વખતે તમારી ત્વચા શુષ્ક ન રહે. તેથી, માસ્ક લાગુ કર્યા પછી, ત્વચાને હાઇડ્રેટ કરવાની ખાતરી કરો. આ પછી તમે તમારા ચહેરા પર મેકઅપ લગાવી શકો છો.

Disclaimerએબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ

Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

Embed widget