શોધખોળ કરો

Health Tips: આપની આ આદતને કારણે થાય છે પિમ્પલ્સ, ક્લિન સ્કિન માટે CTM કરો ફોલો

Bad Pimples Habits: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ

Bad Pimples Habits: આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારી કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ.

સવારે ઉઠતાની સાથે જ ચહેરાને રગડાવની ભૂલ ન કરો. કારણ કે, આ સમયે ચહેરા પર પરસેવો અને કુદરતી તેલ હોય છે, જેને પાણીથી પહેલા ધોઈ લેવું જોઈએ અને પછી ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ.

આવી સ્થિતિમાં આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે, આપની કઈ ખરાબ આદતો છે જેના કારણે તમારે પિમ્પલ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે.

આપની બેડની આવી ઘણી આદતો છે, જેના કારણે પિમ્પલ્સ પણ વધે છે. આપ આ બાબતથી અજાણ રહીને આપની બ્યુટી પ્રોડક્ટ અને ડાયટમાં અર્થ વગર ફેરફાર કરતા રહો છો પણ પરિણામ કંઈ જ મળતું નથી.

સીટીએમને ફોલો ન કરવું પણ ખીલનું કારણ બને છે. સીટીએમનો અર્થ છે. ક્લિન્ગિં, ટોનિંગ, મોશ્ચરાઇઝિંગ, આ ત્રણેય સ્ટેપને ફોલો ન કરવાથી ખીલ વધી શકે છે.

ઓછું પાણી પીવાની આદત પણ ખીલનું કારણ બને છે. પાણીના સેવનથી પેટ સાફ રહે છે અને ખીલ નથી થતાં

સનસ્ક્રિન લગાવ્યા વિના જ્યારે આપ બહાર જાવ છો તો આ ભૂલને કારણે પણ ખીલ થાય છે.તળેલી વસ્તુઓ ક્યારેય ન ખાવી, સવારના નાસ્તામાં ક્યારેય તળેલી વસ્તુઓ ન ખાવી. ઉદાહરણ તરીકે, બિસ્કિટ, નૂડલ્સ અને જંક ફૂડનું સેવન ન કરો. સૌથી પહેલા ઉઠો અને હુંફાળુ પાણી પીવો.

મોડા ઊંઘવું અને ઓછી ઊંઘ પણ આ સમસ્યા માટે જવાબદાર છે. સ્કિનને હેલ્ધી રાખવા માટે પુરતી ઊંઘ જરૂરી છે.

Health tips: નાભિમાં રોજ સરસવનું તેલ લગાવો, આ બીમારીથી  જીવનભર રહેશો  દૂર  

શું આપે  ક્યારેય વિચાર્યું છે કે, નાભિમાં તેલ લગાવવાથી ફાયદા થાય છે? નાભિમાં તેલ લગાવવાથી સંબંધિત પ્રશ્ન વારંવાર લોકોના મનમાં આવે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાભિ પર તેલ લગાવવાથી અદ્ભુત ફાયદા થાય છે. તેલ આયુર્વેદનો એક મહત્વનો ભાગ  ભાગ છે. નાભિમાં તેલ લગાવવું એ બહુ જૂની પ્રક્રિયા છે. આવા ઘણા તેલ છે જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, નાભિ આપણા શરીરનું મધ્યબિંદુ છે, નાભિમાં તેલ લગાવવાના ફાયદા સાંભળીને આપ  આશ્ચર્યચકિત થઈ જશો.

નાભિમાં કંઇ પણ લગાવાની આખા શરીર પર  અસર થાય છે.  બીજી તરફ નાભિમાં તેલ લગાવવાથી ત્વચા ચમકદાર, ડાઘ-મુક્ત, સુંદર અને સ્વસ્થ બને  છે. નાભિમાં તેલ લગાવવાના ઘણા ફાયદા છે. પરંતુ સવાલ એ છે કે, નાભિમાં કયું તેલ લગાવવું જોઈએ.  નાભિમાં તેલ લગાવતા પહેલા તેની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું પણ જરૂરી છે. જેમાં કેટલાક લોકો ચૂક કરે છે. 

નાભિમાં સરસવનું તેલ લગાવવાના આ છે ફાયદા

જો નાભિમાં સરસવનું તેલ લગાવવામાં આવે તો તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવા અને સંધિવાની બીમારીમાં પણ રાહત મળે છે. સૂતા પહેલા નિયમિત રીતે નાભિમાં સરસવના તેલના બે ટીપાં નાખો, આમ કરવાથી સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.

જો કોઈ વ્યક્તિના વાળ ઝડપથી ખરતા હોય તો તેણે નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઈએ. આમ કરવાથી વાળ ખરવાની સમસ્યામાં જલ્દી રાહત મળે છે.

જો અપચાની સમસ્યા રહેતી હોય , પેટ હંમેશા ખરાબ રહેતું હોય તો પણ નાભિમાં સરસવનું તેલ નાખવાથી ફાયદો થાય છે. આ નુસખાથી પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?
Best Roti for Health: મકાઈ-જુવાર-બાજરી કે ઘઉં... સૌથી ઝડપથી શેની રોટલી પચે છે, શેમાં હોય છે સૌથી વધુ તાકાત?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget