શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Belly fat: વેઇટ લોસ સાથે ગેસની સમસ્યાને પણ દૂર કરે છે આ ડ્રિન્ક, આ રીતે કરો સેવન

Health Tips: આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. સ્થૂળતા સામાન્યથી લઈને ગંભીર સુધીના અનેક રોગોનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.

આજકાલ મોટાભાગના લોકો મેદસ્વીતાથી પરેશાન છે. સ્થૂળતા સામાન્યથી લઈને ગંભીર સુધીના અનેક રોગોનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવા માટે લોકો શું કરે છે ડાયટિંગ કરે છે. હાર્ડ વર્ક આઉટ કરે છે. આ સ્થિતિમાં કેટલાક એવા પીણા છે, જે વેઇટ લોસ માટે કારગર છે. જો ખાલી પેટે આ પીણાનું સેવન કરવામાં આવે તો વેઇટ લોસમાં મદદ મળે છે.

 વેઈટ લોસ ડ્રિંક્સ

વજનને કંટ્રોલમાં રાખવા અથવા ઓછું કરવા માટે તમારે ઓછી કેલરીવાળો ખોરાક લેવો પડશે. વજન ઘટાડવાના આ પીણાં તમને વધારે કેલરી લેતા અટકાવશે. આ પીણાં દરરોજ ખાલી પેટ પીવાથી તમારું વજન પણ ધીમે ધીમે ઘટવા લાગે છે.

મેથીનું પાણી-મેથીનં પાણી પણ વેઇટ  લોસ  માટે કારગર છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણાને રાત્રે પલાળી દો અને સવારે તેને ગાળીને આ પાણીનુ ખાલી પેટ સેવન કરો.

જીરા પાણી- જીરાનું પાણી વજન ઘટાડવા માટે ઘરગથ્થુ ઉપચાર તરીકે કામ કરે છે. જીરું પાણી મેટાબોલિઝમ સુધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. જીરાનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો પણ સરળતાથી બહાર નીકળી જાય છે. તમને જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે એક પરફેક્ટ ડ્રિંક છે. આ માટે તમે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો. સવારે ખાલી પેટ આ પાણીનું સેવન કરો. ગેસની સમસ્યને પણ જીરા પાણી દૂર કરે છે.

ધાણાનું પાણી- ધાણાના બીજ ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ધાણાનું પાણી વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં જામેલી બધી ગંદકી પણ સરળતાથી નીકળી જાય છે. આ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી પણ બળી જાય છે. આ માટે રાત્રે એક ગ્લાસમાં કોથમીર નાખો. આ પાણીને સવારે ખાલી પેટ ગાળીને પી લો. તમને જણાવી દઈએ કે દરરોજ આ પાણીનું સેવન કરવાથી તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે.

Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું

Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો

IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ

પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગ' પર કોના ચાર હાથ?Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
શું શિંદે બનશે ડેપ્યુટી CM, શિવસેના-NCP પાસે કયું મંત્રાલય હશે? જાણો બધું
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
Surat News: સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો, હિન્દુ યુવતી સાથે દગો કરી ગર્ભપાત કરાવ્યો
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
IPLની હરાજી પૂરી થતાં જ ભારતીય ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી, કોહલી સાથે જીત્યો છે વર્લ્ડ કપ
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
પ્રાઈવેટ નોકરીયાતને પણ મળશે વધારે પેન્શન, મોદી સરકાર ટૂંક સમયમાં કરશે મોટી જાહેરાત
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ

કોઈ બેરોજગાર નહીં રહે! 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 11 કરોડ લોકોને મળશે કામ, રિપોર્ટમાં થયો ખુલાસો

ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું

માત્ર બે દિવસ બચ્યા છે, આ કામ નહીં કરો તો અટકી જશે પેન્શન, ફટાફટ આ પ્રોસેસ પતાવો

Embed widget