શોધખોળ કરો

Weight loss tip: વજન ઉતારવા માટે કારગર છે આ ડ્રિન્ક, ફટાફટ ઘટશે બેલી ફેટ, જાણો ખાસ રેસિપી

. કોફીમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ વજન ઘટાડે છે અને મેટાબોલિઝમ પણ વધારે છે. કોફી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

Weight loss  tip:જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ પોતાના દિવસની શરૂઆત કોફી પીને કરે છે, તો આ લેખ તમારા માટે છે. કોફી શરીરને એનર્જી આપે છે અને મેટાબોલિક રેટને ઝડપી બનાવવામાં મદદ કરે છે અને શરીર પર જમા થયેલી હઠીલી ચરબીને પણ ઘટાડે છે. ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે કસરતો સાથે વિવિધ પ્રકારની દવાઓનો આશરો લે છે. પરંતુ ઘણી વખત આ બધું કર્યા પછી પણ આપણને જોઈએ તેવું પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે કોફીની મદદ લઈ શકાય છે. કોફીમાં હાજર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ વજન ઘટાડે છે અને મેટાબોલિઝમ પણ વધારે છે. કોફી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જે તમને વધારાનું ખાવાથી બચાવે છે. વજન ઘટાડવા માટે, દૂધ સાથે કોફી પીવાને બદલે, તમે આ  પ્રકારની કોફી બનાવીને પી શકો છો. 

વેઇટ લોસ માટે કોફીનો આ રીતે કરો પ્રયોગ

લાખ કોશિશ છતાં નથી ઉતરતું વજન,તો એકવાર ટ્રાય કરી જુઓ આ ખાસ કોફી રેસિપી

દરેક વ્યક્તિ ફિટ અને સુંદર દેખાવા માંગે છે, આ માટે લોકો બધું જ આકરા પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તમારે આ રેસિપી જરૂર ટ્રાય કરવી જોઈએ. જે શીઘ્ર વેઇટ લોસમાં મદદ કરશે.ઝડપથી વજન ઘટાડવા  માંગતા હો તો આ સ્વાદિષ્ટ કોફી રેસીપી અજમાવો જે તમે મિનિટોમાં બનાવી શકો છો. આ ઝડપી રેસીપી બનાવવા માટે, તમારે ફક્ત થોડી જ સામગ્રીની જરૂર પડશે. 

આ કોફી  બનાવવા માટે, 2 કપ પાણીમાં એક તજની સ્ટિક નાખો

એકવાર પાણી બરાબર ગરમ થઈ જાય, બાદ  તેમાં 1 ચમચી કોફી ઉમેરો અને પીણું ઉકાળવા દો.

હવે ગેસ પરથી ઉતારીને તેને ઠુડું થવા દો બાદ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો બાદ તેમાં થોડું મધ ઉમેરો

આ ડ્રિન્કનું રોજ સવારે ખાલી પેટ સેવન કરો, નિયમિત પીવાથી ફટાફટ વજન ઉતરશે

ફટાફટ વેઇટ લોસ કરતું આપનું ડિટોક્સ ડ્રિન્ક તૈયાર છે. સવારે ખાલી પેટ કરો આ ડ્રિન્કનું સેવન, ચોક્કસ વજન ઉતરશે,પેટ ફુલવાની સમસ્યામાં તજ કારગર છે. . 5 ગ્રામ તજના પાવડરમાં 1 ચમચી મધ મિક્સ કરો. દિવસમાં 3 વખત તેનું સેવન કરો. પેટનું ફૂલવાની સમસ્યાથી છુટકારો મળી જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget