શોધખોળ કરો

Heart care: આ એક ટેસ્ટ બતાવી દેશે આગામી 30 વર્ષ સુધી આપને હાર્ટ અટેક કે Strokeનું રિસ્ક છે કે નહિ

એક નવા અભ્યાસ મુજબ, એક સરળ રક્ત પરીક્ષણ ભવિષ્યમાં હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને શોધી શકે છે. કોલેસ્ટ્રોલ અને સી-રિએક્ટિવ પ્રોટીનનું ઉચ્ચ સ્તર જોખમ વધારે છે.

Heart care:એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે જો સમયાંતરે સાધારણ બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે તો ભવિષ્યમાં હૃદયરોગનું જોખમ જાણી શકાય છે. ન્યૂ ઈંગ્લેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનમાં આ અંગે એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. બોસ્ટનમાં અભ્યાસના લેખક ડૉ. પોલ રિડકરે માહિતી આપી હતી કે અમારી પાસે આવા બાયોમાર્કર્સ છે જે અમને ભવિષ્યમાં થતા રોગોના જોખમ વિશે જણાવે છે.

સ્ત્રીઓમાં રક્ત પરીક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે

આ અભ્યાસમાં અમેરિકાની 30,000 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ મહિલાઓની સરેરાશ ઉંમર 55 વર્ષની હતી. વૈજ્ઞાનિકે કહ્યું કે તેમાંથી લગભગ 13% એટલે કે 3,600 મહિલાઓને કોઈક સમયે હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવ્યો હતો. તે મહિલાઓને કાં તો સર્જરીનો સામનો કરવો પડ્યો હતો અથવા તો કેટલીક મૃત્યુ પામી હતી.

અભ્યાસની શરૂઆતમાં, મહિલાઓએ એલડીએલ કોલેસ્ટ્રોલ અને સી-રિએક્ટિવ પ્રોટીન માપવા માટે રક્ત પરીક્ષણ કર્યું હતું. ટેસ્ટની મદદથી આગામી 30 વર્ષમાં હૃદયરોગના જોખમો વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી.

રક્ત પરીક્ષણનું પરિણામ શું હતું?

જે મહિલાઓના લોહીના પરીક્ષણમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ નોંધાયું હતું તેમને હૃદય રોગનું જોખમ ઓછું કોલેસ્ટ્રોલ લેવલ ધરાવતી સ્ત્રીઓ કરતાં 36% વધારે હતું. તે જ સમયે, CRP ના ઊંચા દર ધરાવતી સ્ત્રીઓમાં હૃદય રોગનું જોખમ 70% વધારે હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સામાન્ય રક્ત પરીક્ષણની મદદથી, લોકોને ભવિષ્યમાં હૃદય રોગ થવાની સંભાવના વિશે જાણવા મળે છે.                                                                                                                                

ઉચ્ચ કોલેસ્ટ્રોલથી વધે છે  સ્ટ્રોકની શક્યતા

બ્લડ ટેસ્ટના રિપોર્ટની મદદથી એ પણ બહાર આવ્યું કે જે મહિલાઓને હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ સીઆરપી હતી તેમને સ્ટ્રોકનું જોખમ 1.5 ગણું વધારે હતું. ઓછી કોલેસ્ટ્રોલ ધરાવતી સ્ત્રીઓમાં હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું હતું

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget