શોધખોળ કરો

Health Tips: ગરમા ગરમ ચા કે કોફી પીતા પહેલા સાવધાન, અન્નનળીની થઇ શકે છે આ ગંભીર બીમારી

Health Tips:વધુ ગરમા ગરમ  ચા અથવા કોફી પીવાથી  ગળામાં અથવા ફૂડ પાઈપમાં ઇજા થઇ શકે છે.  જેને 'ઓસોફેજલ મ્યુકોસા' કહેવાય છે. જેના કારણે અન્નનળીના કેન્સરનો ખતરો વધી શકે છે.

જો તમને ગરમ ચા પીવી ખૂબ ગમે છે. તો આ સમાચાર વાંચીને તમે ચોક્કસપણે ટેન્શનમાં આવી જશો. આરોગ્ય નિષ્ણાતોના મતે, ગરમ ચા અથવા કોફી પીવાથી અન્નનળી ડેમેજ થઇ શકે છે. છે જેને 'ઓસોફેજલ મ્યુકોસા' કહેવાય છે. જેના કારણે અન્નનળીના કેન્સરનો ખતરો પણ વધી જાય છે.  નોઈડાની 'શારદા હોસ્પિટલ'ના એમડી ડૉ.શ્રેય શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, માત્ર ગરમ ચા-કોફી પીવાથી ગળાનું કેન્સર થવાની કોઈ શક્યતા નથી. તેના બદલે, ગળાના કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે. ગરમ ચા પણઆમાંનું  એક કારણ હોઈ શકે છે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રખ્યાત ડોક્ટર દશતવારના જણાવ્યા મુજબ

ડૉ. દશતવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) હેઠળ 'ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર' દ્વારા 2016માં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતો અને ડૉક્ટરો માને છે કે ગરમ ચા પીવાથી અન્નનળીના કોષોને આવી ખતરનાક ઈજા થઈ શકે છે કે જેને રિકવર કરવા માટે આપને  ઘણી ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડે છે. અને થોડા સમય પછી તે ખતરનાક કેન્સરનું રૂપ લઈ શકે  છે. 'ધ લેન્સેટ ઓન્કોલોજી'માં પ્રકાશિત અહેવાલ મુજબ, ચીન, ઈરાન અને તુર્કી જેવા દેશોમાં જ્યાં લોકો ખૂબ જ ગરમ ચા (લગભગ 70 ડિગ્રી સેલ્સિયસ) અથવા કોફી પીવે છે. આ સમગ્ર અહેવાલમાં જોવામાં આવ્યું છે કે આ દેશોમાં અન્નનળીના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે.

 ગળાના કેન્સરના વિવિધ પ્રકારો છે

અન્નનળી સાથે સંકળાયેલા કેન્સરના પ્રકારો અન્નનળી સ્ક્વામસ સેલ કાર્સિનોમા (ESCC) અને અન્નનળી એડેનોકાર્સિનોમા (EAC) છે.

 ગરમ ચા તમારા ગળાના કોષોને અમુક  હદ સુધી નુકસાન પહોંચાડે છે

અન્નનળી સાથે સંકળાયેલા કેન્સરના પ્રકારો અન્નનળી સ્ક્વામસ સેલ કાર્સિનોમા (ESCC) અને અન્નનળી એડેનોકાર્સિનોમા (EAC) છે. જો કે, ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે એવા કોઈ પુરાવા નથી કે માત્ર ગરમ ચા પીવાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધે છે. ડો.દશતવારે જણાવ્યું હતું કે, તમાકુ, આલ્કોહોલ, સોપારી, ધૂમ્રપાન કરાયેલ માંસ, પોષણનો અભાવ તેમજ પર્યાવરણીય પ્રદૂષણના સેવનથી પણ કેન્સરનું જોખમ વધે છે. તમે માત્ર ગરમ ચાને જ ગળાના કેન્સરનું જોખમ ન ગણી શકો. પરંતુ સાથે સાથે એ પણ સત્ય છે કે જે લોકો તમાકુ કે દારૂ પીવે છે તેમના માટે ગરમ ચા પીવાથી કેન્સરનું જોખમ બમણું થઈ જાય છે.

 હેલ્થ એક્સપર્ટના મતે જ્યારે પણ તમારી સામે ખૂબ જ ગરમ વસ્તુ પીવા કે ખાવા માટે રાખવામાં આવે તો તેને 60-65 ડિગ્રી સુધી ઠંડુ થવા દો. તે પછી જ ખાવા કે પીવાનું મન બનાવો. કારણ કે જે લોકો તમાકુ ખાય છે અથવા ખૂબ જ ગરમ વસ્તુ ખાય છે, તો એસોફેજીયલ રીફ્લક્સ ડિસીઝ થવાનું જોખમ વધી જાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?

US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?

ABP Premium

વિડિઓઝ

Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
'સિંઘમ અગેન'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, રીલિઝના ચાર દિવસમાં તોડ્યા અનેક રેકોર્ડ

2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય

Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ

Citadel Honey Bunny Screening: સિલ્વર ડ્રેસમાં સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અંદાજ, ઓલ બ્લેક લૂકમાં જોવા મળ્યા વરુણ ધવન

Embed widget