શોધખોળ કરો

બુલેટની સ્પીડમાં વધશે વિટામિન B12, આજે જ ડાયેટમાં સામેલ કરો આ દાળ 

વિટામિન B12 એક એવું પોષક તત્વ છે જે આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા આપણી નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય અને DNA સંશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Vitamin B12 Deficiency: વિટામિન B12 એક એવું પોષક તત્વ છે જે આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા આપણી નર્વસ સિસ્ટમના યોગ્ય કાર્ય અને DNA સંશ્લેષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં તેની ઉણપ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેમ કે થાક, નબળાઈ, એનિમિયા, યાદશક્તિમાં ઘટાડો. આ વિટામિન આપણા શરીરમાં જાતે ઉત્પન્ન થતું નથી, તેથી આપણે તેને બનાવવા માટે બાહ્ય સ્ત્રોતોની મદદ લેવી પડે છે.  વિટામિન B12 આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે, તેની ઉણપ હોય તો શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે. 

વિટામિન B12 ના શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત વિશે વાત કરીએ તો તે માંસ, માછલી, ઈંડા અને ડેરી ઉત્પાદનો જેવા પ્રાણી ઉત્પાદનોમાંથી મળે છે. પરંતુ જે લોકો શુદ્ધ શાકાહારી છે તેમના માટે આ પોષક તત્વની ઉણપને પૂર્ણ કરવી થોડી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી કઠોળ વિશે જણાવીશું જેમાં તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અમે મગની દાળ વિશે વાત કરી રહ્યા છીએ, જે વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે. 

મગની દાળ માત્ર પોષક તત્વોથી ભરપૂર નથી પણ ખાવામાં પણ હળવી અને પચવામાં પણ ખૂબ જ સરળ છે. તેમાં પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટ જેવા પોષક તત્વો હોય છે. મગની દાળ વિટામિન-B12 ના શોષણ અને ઉપયોગને સુધારવામાં મદદ કરી શકે છે.

વિટામિન B12 ની ઉણપને કેવી રીતે દૂર કરવી

તમારા આહાર અને જીવનશૈલીમાં સુધારો કરવાથી વિટામિન B12 ની ઉણપને દૂર કરી શકાય છે. મગની દાળ શરીરમાં આ વિટામિનની ઉણપને પૂર્ણ કરવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મગની દાળનું પાણી પીવાથી આ વિટામિન B12 ની ઉણપને પૂર્ણ કરવામાં મદદ મળી શકે છે. 

આહારમાં મગની દાળનો સમાવેશ કેવી રીતે કરવો

તમે મગની દાળની ખીચડી અથવા તેના સૂપ બનાવીને તેનું સેવન કરી શકો છો.

તમે મગની દાળનો ઉપયોગ દાળ-ભાત, પરાઠા અથવા હલવા તરીકે કરી શકો છો.

તમે મગની દાળનો ઉપયોગ  ઢોસા બનાવીને કરી શકો છો.

તમે તમારા આહારમાં ફણગાવેલા મગની દાળનો પણ સમાવેશ કરી શકો છો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget