શોધખોળ કરો

Health: એપ્પલ જ્યુસ રોજ પીશો તો શું થશે? નિયમિત સેવન કરતા પહેલા આ સાવધાની રાખવી અનિવાર્ય

An Apple a Day Keeps the Doctor Away રોજ એક એપ્પલનું સેવન આપને બીમારીથી દૂર રાખે છે પરંતુ જો આપ તેનું જ્યુસ નિયમિતપણે પીતાં હો તો કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. નહિ તો ફાયદાને બદલે નુકસાન થાય છે.

Apple Juice:નાસ્તામાં સફરજન ખાવાને બદલે તમે તેનો જ્યુસ પી શકો છો. જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આને પીવાથી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે. સફરજનનો રસ પીવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.

An Apple a Day Keeps the Doctor Away જો તમે રોજ સફરજન ખાશો તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. સફરજન એક એવું ફળ છે જે અનેક રોગોથી બચાવે છે. આપણે  સફરજન તો  ખૂબ ખાઇએ છીએ પરંતુ શું તમે ક્યારેય તેનો રસ અજમાવ્યો છે? સફરજન ખાવાની સાથે તેનો રસ પીવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સફરજન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ એક ગ્લાસ જ્યુસ પીવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે.

 નાસ્તામાં સફરજન ખાવાને બદલે તમે તેનો જ્યુસ પી શકો છો. જ્યુસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આને પીવાથી ચહેરા પર ચમક આવે છે. સફરજનનો રસ પીવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.

સફરજનનો રસ પીવાના ફાયદા

જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તેને નિયંત્રિત કરવામાં સફરજનનો રસ ફાયદાકારક છે. સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ખૂબ વધારે હોય છે. તેથી, દરરોજ સફરજનનો રસ પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે.

તેમાં વિટામિન A હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ જ્યુસ પીશો તો આંખો સંબંધિત અનેક સમસ્યાઓથી બચી શકશો. જેના કારણે આંખોની રોશની ઓછી નહીં થાય.

સફરજન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમાં પોલી-ફીનોલ અને ફ્લેવોનોઈડ્સ પણ હોય છે. તે હૃદય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તમે રોજ જ્યુસ પીશો તો શરીરમાં પોટેશિયમની ઉણપ નહીં થાય. સફરજનનો રસ હૃદય માટે સારો માનવામાં આવે છે.

જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે લોકો ઝડપથી બીમાર થવા લાગે છે. તમારી જાતને મજબૂત કરવા માટે, દરરોજ સફરજનનો રસ પીવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં વિટામિન Aની સાથે વિટામિન C પણ હોય છે.

સફરજનનું જ્યુસ પીતાં પહેલા આ સાવધાની રાખો

સફરજનના રસનું સેવન કરતા પહેલા તમારે કેટલીક સાવચેતી રાખવી જોઈએ કારણ કે, મોટા ભાગના લોકો  તેના દુષ્પ્રભાવથી માહિતગાર નથી હોતા, જ્યારે તમે મોટી ઉંમરના અને બાળકોને જ્યુસ પીવડાવતા હો ત્યારે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ. સ્તનપાન કરાવતી અને સગર્ભા સ્ત્રીઓએ સફરજનનો રસ પીતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ.

સફરજનના રસના વધુ પડતા સેવનથી જઠરાંત્રિય સમસ્યાઓ થઈ શકે છે,કિડનીમાં પથરી થવાની શક્યતા વધી જાય છે,તેનાથી દાંતમાં સડાનું જોખમ વધી જાય છે. તેથી આ જ્યુસ પીધા બાદ દાંત સાફ કરી લેવા અથવા તો સ્ટ્રોથી પી શકો છો. સફરજનનું જ્યુસ  આવશ્યક ખનિજો અને વિટામિન્સ પૂરી પાડતી નથી પરંતુ આ જ્યુસના વધુ પડતા સેવનથી બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. તેમજ વેઇટ પણ વધી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget