શોધખોળ કરો

ઉનાળામાં આવતું આ ફળ છે અમૃત સમાન, કેન્સર જેવા ધાતક રોગના જોખમને ટાળે છે

ભારતમાં ઉગતું કેરી એ સૌથી સ્વાદિષ્ટ ફળ છે. જેથી જ તો તેને ફળનો રાજા કહેવાય છે. આ ફળનો ઇતિહાસ 5000 વર્ષ જુનો છે.ભારતમાં દશહરી, લંગડા, ચૌસા, કેસર, બદામ, તોતાપુરી,અલ્ફાંસ કેરી ફેમસ છે. કેરી સ્વાદિષ્ટી હોવાની સાથે પોષ્ટિક પણ છે.

Mango health benefits:ભારતમાં ઉગતું કેરી એ સૌથી સ્વાદિષ્ટ ફળ છે. જેથી જ તો તેને ફળનો રાજા કહેવાય છે. આ ફળનો ઇતિહાસ 5000 વર્ષ જુનો છે.ભારતમાં દશહરી, લંગડા, ચૌસા, કેસર, બદામ, તોતાપુરી,અલ્ફાંસ કેરી ફેમસ છે. કેરી સ્વાદિષ્ટી હોવાની સાથે પોષ્ટિક પણ છે.

અલગ અલગ પ્રકારના રંગમાં આવતી કેરીમાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન કે,ભરપૂરમાં માત્રામાં છે. જે બ્લડ ક્લોટસની સાથે  એનીમિયાથી બચાવ કરે છે. જે હાડકાંને મજબૂત બનાવે છે.

કેરી વિટામીન Cથી ભરપૂર છે.  જે હેલ્થી કોલેજનના વિકાસમાં મહત્વપૂર્ણ મનાય છે. વિટામિન સી શરીરના જખ્મને ઝડપથી રૂઝમાં મદદ કરે છે અને ઉપરાંત અનેક બીમારીથી આપણા શરીરનું રક્ષણ કરે છે.

કેરીના પીળા અને નાંરગી ભાગમાં બીટા કેરોટીન હોય છે. બીટા કેરોટીન કેરીમાં મળતાં અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટમાંનું એક છે. કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ શરીરમાં ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જે કેન્સર માટે જવાબદાર છે.

  કેરી આપણા શરીરની કાર્ડિયોવસ્ક્યૂલર સિસ્ટમને પણ સપોર્ટ કરે છે. તેમાં મોજૂદ મેગ્નેશિયમ, પોટેશિયમની પ્રચૂર માત્રાને શરીરમાં લોવર બ્લડ પ્રેશર રેગ્યુલર પલ્સથી જોડીને પણ જોવાઇ છે.  કેરીમાં મેંગીફેરિન નામનું યોગિક  હોય છે. શરૂઆતના સ્ટડીનું તારણ છે કે, મેંગીફેરિન હાર્ટ ઇન્ફલમેશનમાં રાહત આપવાનું કામ કરે છે.

કેરી મોજૂદ એમિલેજ કમ્પાઉન્ડ ડાયટરી  ફાઇબર  કબજિયાતથી પણ રાહત આપવામાં મદદ કરે છે. એમિઇલેજ કમ્પાઉન્ડ આપણા પેટમાં તમામ પ્રકારના ખાદ્ય પદાર્થને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. તે કઠોર સ્ટાર્ચને પણ તોડે છે. કેરીમાં મોજૂદ ફાઇબર કબજિયાત થતાં સપ્લીમેન્ટસમાં મોજૂદ ફાઇબરથી વધુ પ્રભાશાળી હોય  છે.

કેરીમાં મોજૂદ ગુણકારી તત્વ ઝડપથી વજન કટ્રોલ કરવામાં પણ ફાયદો પહોંચાડે છે.કેરીમાં મોજૂદ ફાઇટોકેમિકલ્સ શરીરમાં ફેટ સેલ્સ અને ફેટથી જોડાયેલા જિન્સ પર દબાણ બનાવી શકે છે. જો કે કેટલાક લોકો માને છે કે કેરી વજન વધારે છે. જો કે તેને યોગ્ય ક્વોન્ટીટીમાં ખાવાથી વજન નથી વધતું. 100 ગ્રામ કેરીમાં 60 કેલેરી છે. જો વ્યક્તિ દિવસમાં એકથી બે કેરી ખાય અને કેલેરીને મોનિટરિંગ કરતા રહે તો વજન વધતું નથી.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget