શોધખોળ કરો

Omicron Alert: Omicron વેરિયન્ટના ફેલાવા વચ્ચે ગર્ભવતી મહિલાએ આ બાબતોનું રાખવું ખાસ ધ્યાન નહિતો બાળક અને માતા બંને માટે છે જોખમ

ફરી એકવાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ માત્ર માતા માટે જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળક માટે પણ ખતરો બની શકે છે.

Corona Omicron Variant: ફરી એકવાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ માત્ર માતા માટે જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળક માટે પણ ખતરો બની શકે છે.

ફરી એકવાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.  કોરોનાનું એક નવું વેરિઅન્ટ આવ્યું છે, ઓમિક્રોન, જે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. આમાં ગર્ભવતી બાળકો અને મહિલાઓને વધુ જોખમ રહેલું છે. આ સાથે, ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ માત્ર માતા માટે જ નહીં પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટે પણ ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જાણીએ સંક્રમણથી દૂર રહેવાની ટિપ્સ.

હેલ્ધી ફૂડ  ખાઓ અને પૂરતી ઊંઘ લો
 ગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક અને ઊંઘ ખૂબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધુ પોષણયુક્ત ખોરાક લો. બહારનું જંક ફૂડ, વધુ પડતો તેલ મસાલો, તેલયુક્ત ખોરાક, પેકેજ્ડ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન તમારે પૂરતો આરામ પણ લેવો જરૂરી છે.

એક્ટિવ રહો હળવી કસરતો કરો
કોવિડ-19ના જોખમને ટાળવા માટે, તમે ઘરે કસરત કરો તે મહત્વપૂર્ણ છે. તમે યોગ અને ધ્યાનની મદદ પણ લઈ શકો છો, તેનાથી તણાવ અને ચિંતા પણ દૂર થશે.  પ્રાણાયામ  ફેફસાંની તંદુરસ્તી સુધારે છે.

સામાજિક અંતર જાળવો
બહારથી આવેલા તેમજ બીમાર લોકોથી અંતર જાળવા. આવા લોકોને મળવાનું ટાળો, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું પણ ટાળો. 

માસ્ક પહેરો અને અંતર રાખો
હંમેશા માસ્ક પહેરો અને લોકોથી અંતર રાખો, ખાસ કરીને જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે સેનેટાઇઝર સાથે લઇને નીકળો અને ક્યાંરણ પણ સ્પર્શ કર્યા બાદ હેન્ડ સેનેટાઇઝ કરો. 

ડોક્ટરથી ઓનલાઇન સંપર્કમાં રહો
ડૉક્ટર સાથે ઓનલાઈન મુલાકાત કરો.  આવી સ્થિતિમાં તમારે વારંવાર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ડૉક્ટરનો પણ ઑનલાઇન સંપર્ક કરવાનો પ્રયાસ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
Advertisement

વિડિઓઝ

Jetpur-Porbandar Rain: જેતપુર-પોરબંદર નેશનલ હાઈવે પર ભારે વરસાદ | Rain Updates | 24-7-2025
Ahmedabad: મેટ્રોના મુસાફરો માટે ગુડ ન્યૂઝ, આ રૂટ પર દર 7 મીનિટે મળશે મેટ્રો
Rajkot News: નાયબ કલેક્ટરનું તઘલખી ફરમાન, શ્રાવણ માસ દરમિયાન 4 શિક્ષકોને સ્થળ પર હાજર રહેવા હુકમ
Rajkot-Morbi:રાજકોટ-મોરબી હાઈવે પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય, જુઓ રિયાલિટી ચેક
Gujarat ATS In Action: આતંકવાદ પર ATSની સ્ટ્રાઈક, આરોપીઓ કરતા હતા આવા કામ; જુઓ વીડિયોમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
કેજરીવાલે દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં લગાવ્યા નારા, 'જેલ કે તાલે તુટેંગે, ચૈતર વસાવા છૂટેંગે' 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું એલ્યુમિનિયમના વાસણમાં બનેલું ભોજન ખાવાથી સેક્સની ઈચ્છા ઓછી થવા લાગે છે? નિષ્ણાતોએ આપ્યો જવાબ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ ત્રણ સિસ્ટમ થઈ સક્રિય
ક્રિકેટમાં નવો રિપ્લેસમેન્ટ નિયમ,ઘાયલ થવા પર બીજો ખેલાડી આવશે રમવા; આ દિવસથી લાગુ થશે
ક્રિકેટમાં નવો રિપ્લેસમેન્ટ નિયમ,ઘાયલ થવા પર બીજો ખેલાડી આવશે રમવા; આ દિવસથી લાગુ થશે
Rent Agreement: મકાનનો ભાડા કરાર હંમેશા 11 મહિનાનો જ કેમ ? જાણો શું છે નિયમ
Rent Agreement: મકાનનો ભાડા કરાર હંમેશા 11 મહિનાનો જ કેમ ? જાણો શું છે નિયમ  
પુરુષોમાં સ્પર્મ બનવા જ નહીં દે આ ગોળી, નહીં પડે કોન્ડોમની જરૂર; ગેમ ચેન્જર સાબિત થશે આ દવા
પુરુષોમાં સ્પર્મ બનવા જ નહીં દે આ ગોળી, નહીં પડે કોન્ડોમની જરૂર; ગેમ ચેન્જર સાબિત થશે આ દવા
Embed widget