શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Child Care Tips: બાળકો વાત વાતમાં કરતા હોય દલીલ તો આ રીતે કરો ડીલ, છૂટી જશે આદત

જો બાળકને દલીલ કરવાની આદત પડી ગઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે સૌ પ્રથમ તેને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવો. ત

Parenting Tips: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ બને. તેઓ તેની નાની આદતો સુધારવા માટે કામ કરે છે. પરંતુ ઘણી વખત બાળકને દલીલ કરવાની આદત પડી જાય છે. તે તમને તેની જીદ સમજાવવા માટે તમારી સાથે દલીલ કરવાનું શરૂ કરે છે. ઘણી વખત ઠપકો આપવાની પણ તેના પર કોઈ અસર થતી નથી. આવી સ્થિતિમાં બાળકોને સુધારવા માટે કડક બનવાને બદલે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની જરૂર છે. જે બાદ ધીમે ધીમે તમારા બાળકની દલીલ કરવાની આદત ખૂબ જ સરળતાથી છૂટી જશે.

બાળકોને કહો કે શું સાચું અને શું ખોટું છે

જો બાળકને દલીલ કરવાની આદત પડી ગઈ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે સૌ પ્રથમ તેને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત સમજાવો. તેને સમજાવો કે દલીલ કરવાના ગેરફાયદા શું છે, તેની અસર બાળક પર પડશે અને તે આ આદતો છોડવાનો પ્રયત્ન કરશે.

કડક રીતે કામ કરશે નહીં

બાળક જો વાત વાતમાં દલીલ કરતું હોય તો મારપીટ, ઠપકો કે બહુ કડક ન બનો, તેનાથી તેનો સ્વભાવ વધુ જિદ્દી બનશે. માતા-પિતાનો ડર તેમાંથી ગાયબ થઈ જશે. તેથી જ કડકતાને બદલે પ્રેમથી વ્યવહાર કરવાની આદત પાડવી જોઈએ.

Child Care Tips: બાળકો વાત વાતમાં કરતા હોય દલીલ તો આ રીતે કરો ડીલ, છૂટી જશે આદત

પ્રેમથી સમજાવો

બાળકોને પ્રેમથી કંઈક સમજાવવામાં આવે તો તેઓ ઝડપથી સમજી જાય છે. તેથી, જો બાળક કોઈ બાબતે દલીલ કરે છે, તો તેને ઠપકો આપવાને બદલે, તેને પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરો. આ સાથે તે ચોક્કસપણે તમારી વાત સાંભળશે.

 બાળકોને સાંભળો

ઘણીવાર એવું બને છે કે જ્યારે બાળકો કોઈ વાત માટે આગ્રહ કરે છે, તો માતાપિતા તેમને ઠપકો આપે છે અને ચૂપ રહેવા માટે કહે છે. તેની અસર બાળકો પર ખરાબ થાય છે. તેથી જ જ્યારે પણ બાળક દલીલ કરે તો સૌથી પહેલા તેની આખી વાત સાંભળો. તેને બોલવાની પૂરી તક આપો. પછી જ પ્રતિક્રિયા આપો. તેનાથી તે તમારી વાત સરળતાથી સમજી જશે.

Child Care Tips: બાળકો વાત વાતમાં કરતા હોય દલીલ તો આ રીતે કરો ડીલ, છૂટી જશે આદત

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'

Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 

Embed widget