શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

વૈજ્ઞાનિકનો દાવો: કોવિડ સંક્રમણને રોકી શકે છે કલૌંજી, જાણો કઇ રીતે વાયરસ સામે લડે છે

ભારતીય ઘરોમાં ક્લોંજીનો પ્રયોગ મસાલા તરીકે થાય છે. તાજેતરમાં થયેલી એક શોધ મુજબ કલોંજીથી કોવિડનો ઇલાજ પણ થઇ શકે છે.

સિડની ટેકનોલોજી વિશ્વવિદ્યાલયના શોધકર્તાના નેતૃત્વમાં થયેલી શોધ મુજબ કલોંજી કોવિડની સારવારમાં કારગર છે. આ અધ્યન ક્લિનિકલ એન્ડ એક્સપરિમેન્ટલ ફાર્માકોલોજી એન્ડ ફિઝિયોલોજી જર્નલમાં પ્રકાશિત થઇ હતી. આ શોધનું ટાઇટલ The role of thymoquinone, a major constituent of Nigella sativa, in the treatment of inflammatory and infectious diseases' કંલોંજી નિગેલા સૈટિવા(Nigella Sativa) પ્લાન્ટથી બને છે. જે નિગેલા સૈટિવાના નામથી પણ ઓળખાય છે

કલોંજી રોકી શકે છે ફેફસામાં ઇન્ફેકશન
સિડની ટેકનોલોજી વિશ્વવિદ્યાલયના શોધકર્તા ફાતિમા શાદે કહ્યું કે, મોડલિંગ રિચર્સમાં એ વાતના પ્રમાણ વધી રહ્યાં છે કે, થાઇમોક્વિનોન, નિગેલા સૈટિવાનુ એક સક્રિય ઘટક છે. રિસર્ચનું તારણ છે કે, કલોંજીમાં મોજૂદ થાઇમોક્વિનોન નામના ઘટક આ વાયરસના સ્પાઇક પ્રોટીનથી ચોંટી જાય છે અને તે ફેફસામા ઇન્ફેકશ ફેલાવવાથી રોકે છે. 

તે ‘સાઇટોકાઇન’ સ્ટોર્મને પણ રોકે છે. જે ગંભીર રીતે બીમાર કોવિડ કોવિડ રોગીને પ્રભાવિત કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક દર્દીઓમાં સાઇકોટાઇન સ્ટોર્મની ફરિયાદ આવી હતી.

અનેક બીમારીની ઇલાજમાં કારગર
કલોંજી માત્ર કોવિડમાં જ નહીં પરંતુ અન્ય સંક્રમણમાં અને સોજો સહિતના અનેક હેલ્થ પ્રોબ્લેમમાં કારગર છે. તે અસ્થમા, ગઠિયાના રોગમા પણ ઉપકારક છે. જો કે કલૌંજીનું અધિક માત્રામાં સેવન ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલનો જોખમ રહે છે.

 કલૌંજીના અન્ય લાભ

જો આપ કોલેસ્ટ્રોલની બીમારીથી પરેશાન હો તો કલૌંજી ફુલ અને એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તે હાર્ટની હેલ્થનો પણ ખ્યાલ રાખે છે.

  • કલોંજી એન્ટીબેક્ટેરિયલ છે. જે રોગજન્ય સામે લડવામાં મદદરૂપ થાય છે.  
  • કલૌંજીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરને લાભ પહોંચાડે છે.
  • કેટલાક અધ્યયના પ્રમાણ મુજબ કલૌંજી બ્લડ શુગર લેવલને કંન્ટ્રોલ કરે છે.
  • કલોન્જી એન્ટીઓક્સિડન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે શરીરના સ્વાસ્થ્યને લાભ પહોંચાડ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget