શોધખોળ કરો

Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથાની બ્યુટી અને સિક્રેટનું રાજ છે આ રૂટીન, જાણો કેવી રીતે ખુદને રાખે છે ફિટ

Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથા પણ ખાવા-પીવાની શોખીન છે. જો કે, તેમણે પોતે જ કહ્યું હતું કે, તે કેવી રીતે તેનો ખાવા પીવાનો શોખ પૂરો કરવાની સાથે ખુદને ફિટ રાખે છે.

Samantha Fitness: સાઉથ એક્ટ્રેસ સામંથા પણ ખાવા-પીવાની શોખીન છે. જો કે, તેમણે  પોતે જ કહ્યું હતું કે, તે કેવી રીતે તેનો ખાવા પીવાનો શોખ પૂરો કરવાની સાથે ખુદને ફિટ રાખે છે.

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ તેના ઓ અંતવા ગીતથી બધાને દિવાના બનાવી દીધા છે. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી તેની ફેન ફોલોઈંગમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો તેના વિશે બધું જાણવામાં રસ ધરાવતા હોય છે, પછી તે તેની સુંદરતાનું રહસ્ય હોય કે પછી તેનો આહાર.

સામંથા રૂથ પ્રભુ પોતાની ફિટનેસ અને સુંદરતાને લઈને ઘણી ચર્ચામાં  રહે છે. અભિનેત્રી ફિટ રહેવા માટે  સખત  મહેનત કરે છે. આ રીતે, સામંથા હંમેશા ફાઈબર અને પ્રોટીનયુક્ત આહાર લેવાનું પસંદ કરે છે. તેના આહારમાં ચોક્કસપણે લીલા-શાકભાજી અને પ્રોટીન ખોરાકનો સમાવેશ થાય છે. જો કે દરેક વ્યક્તિ ખાવા-પીવાનો શોખીન હોય છે. દરેકનો પોતાનો ટેસ્ટ હોય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે સામન્થાનું ફેવરિટ ફૂડ શું  છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉર્ફીએ પોતે એવું કહ્યું હતું કે, તેમને ખાટાં ફળો ખાવા ગમે છે. વી સ્થિતિમાં, લોકડાઉન દરમિયાન, જ્યારે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, તે સમયે સામંથાએ ભરપૂર અથાણું ખાધું છે. લોકડાઉનમાં પણ પોતાની જાતને ફિટ રાખવા માટે ડાયટમાં એવા ફૂડ સામેલ કર્યો હતા, જે  સ્કિન અને હેલ્થ માટે   ઉપરાકરક હોય.  સામંથાને જ્યારે તેના ડાયટ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો, 'હું  વીકમાં એક વખત ક ઉપવાસ રાખું છું... કારણ કે  જ્યારે હું બિરયારી ખાઉં છું પછીના દિવસે હું ઉપવાસ કરું છું. બિરયાની મારૂ ફેરવિટ ફૂડ છે.  તેમણે જણાવ્યું કે તેમણે લોકડાઉનમાં ત્રણ ખાટા અથાણાની બોટલ પુરી કરી દીધી. જો કે આ બધા જ ખાવાના શોખ પૂરા કરવાની તે નેકસ્ટ ડે ઉપવાસ કરીને વધતા વજનને કન્ટ્રોલમાં રાખે છે.

ટોપ સ્ટોરી

માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
Health Alert: રિપોર્ટમાં બધું સામાન્ય, તો પછી કેમ આવે છે કાર્ડિયાક અરેસ્ટ ?
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક
CPR ક્યારે આપવું જોઇએ અને ક્યારે નહિ, જાણો સીપીઆર આપવાની ચોક્કસ ટ્રિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget