શોધખોળ કરો

Side Effects Of Cold Water: ઠંડું પાણી પીવાથી થતાં નુકસાન જાણીને આપ ચૌંકી જશો

Side Effects Of Cold Water: વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર વિપરિત અસર થાય છે. આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની મગજ પર વિપરિત અસર થાય છે

Side Effects Of Cold Water:વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર  વિપરિત અસર થાય છે. ઠંડા પાણીથી મગજ ફ્રીજ થઇ જાય છે.  આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની  મગજ પર  વિપરિત અસર  થાય  છે

ઉનાળાની ઋતુમાં ગમે તેટલું પાણી પી લો, તરસ છીપતી નથી. જેના માટે  ઠંડા પાણી, ઠંડા પાણીનું વધુ સેવન કરીએ છીએ.  પરંતુ શું તમે જાણો છો કે જો ઠંડુ પાણી તમારી તરસ છીપાવી દે છે તો પણ તે તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, આજે અમે તમને એવા જ કેટલાક ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઠંડા પાણી અથવા પીણાં લેવાથી થઈ શકે છે.

વાસ્તવમાં, ફ્રિજમાં રાખવામાં આવેલ પાણી કુદરતી રીતે ઠંડું નથી થતું પરંતુ કૃત્રિમ રીતે કરવામાં આવે છે, જે તમારું શરીર સહન કરી શકતું નથી અને તેના કારણે નુકસાન થાય છે.

સ્થૂળતા વધે છે

ઠંડુ પાણી તમારા શરીરમાં જમા થયેલી ચરબીને વધુ સખત બનાવે છે. આ જ કારણ છે કે વજન ઘટાડવામાં સમસ્યા થાય છે. તેથી, વજન ઘટાડવા દરમિયાન ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

કબજિયાતની ફરિયાદ

ઠંડુ પાણી પીવાથી આપણા આંતરડા સંકોચાઈ જાય છે, જેના કારણે આંતરડા યોગ્ય રીતે કામ કરી શકતું નથી. અને જો આંતરડા બરાબર કામ ન કરે તો કબજિયાતની ફરિયાદ થશે.

ગળામાં દુખાવાની ફરિયાદ

ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો વધી જાય છે, તેથી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ઠંડુ પાણી પીવાની સલાહ આપવામાં આવતી નથી.

માથાનો દુખાવો સમસ્યા

વધુ પડતું ઠંડુ પાણી પીવાની મગજ પર અસર કરે છે.   આમાં, ઠંડુ પાણી કરોડરજ્જુની સંવેદનશીલ ચેતાને ઠંડુ કરે છે, જેની  મગજ પર  વિપરિત અસર પડે છે અને તેના કારણે અસહ્ય માથામાં દુખાવો થાય છે.

પાણી કેવી રીતે પીવું

ઉનાળામાં ગરમ ​​કે નવશેકું પાણી પીવાને બદલે ઓરડાના તાપમાને કે માટીના વાસણમાં રાખેલ પાણી પીવું જોઇએ. તેનાથી સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર નહીં થાય  અને તરસ પર છીપાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget