શોધખોળ કરો

શું દૂધની પણ કોઇ સાઇડ ઇફેક્ટ છે? કઇ રીતે તેનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે જાણો

દૂધને સારા સ્વસ્થ્ય માટે બેસ્ટ સમજવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, વિટામિટ-ડી, પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જો કે શોધકર્તા મુજબ વધુ પડતું દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કઇ સ્થિતિમાં અને કેટલું દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.

હેલ્થ:બાળપણથી દૂઘના સેવન માટે આગ્રહ કરવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમની માત્ર હોવાથી તે હાડકાંને મજબૂત કરે છે અને માંસપેશીઓનો વિકાસ પણ તેની સાથે જ જોડાયેલો છે. આ કારણે જે દૂધ અને ડેરી પ્રોડ્કટ દરેક ઘરની જરૂરી સામગ્રી છે. જો કે આપણે એ પણ જાણવું જોઇએ કે વધુ પડતું દૂધનું સેવન નુકસાનકારક સાબિત થઇ શકે છે શું વધુ માત્રામાં દૂધનું સેવન હાનિકારક છે? દૂધ સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર છે પરંતુ વધુ માત્રામાં દૂધનું સેવન અનેક મુશ્કેલી પણ સર્જી શકે છે. શોધકર્તા મુજબ એક દિવસમાં ત્રણ ગ્લાસ દૂધ નુકસાનકારક સાબિત થઇ શકે છે. દિવસમાં એક ગ્લાસથી વધુ દૂધનું સેવન ગેસ, પેટ ફુલી જવું, પાચન સંબંધિત સમસ્યાને નોતરે છે. વધુ માત્રામાં દૂધ પીવાના સાઇડ ઇફેક્ટ દૂધ પૌષ્ટિક આહાર છે, જો કે સંયમથી સેવન કરવું જરૂરી છે. વધુ માત્રામાં દૂધના સેવનથી ડાયરિયાની સમસ્યા થઇ શકે છે. બ્લોટિંગની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ઉપરાંત વધુ માત્રામાં દૂધના સેવનનથી સુસ્તી અને થાક પણ અનુભવાય છે. શું દૂધ પીવાનું છોડી દેવું જોઇએ? દૂધમાં પોષણનો ખજાનો છે. કેલ્શિયમ સિવાય જરૂરી પોષક તત્વો દૂધમાંથી મળી રહે છે. દૂધમાં વિટામીન ડી, વિટામિન બી-12, પ્રોટીન ભરપૂર માત્રામાં છે. કેટલાક રિસર્ચનું તારણ છે કે, દૂધ પીવાથી ક્રોનિક બીમારીનું જોખમ ઓછું થઇ જાય છે..તો જો સાવધાનીથી દૂધનું સેવન કરવામાં આવે તો દૂધ સ્વાસ્થ્ય માટે હિતકારી સાબિત થાય છે. દિવસમાં એક ગ્લાસ દૂધનું સેવન આદર્શ વિકલ્પ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર 30 દિવસ માટે ખાંડ છોડી જુઓ; શરીરમાં જે અકલ્પનીય ફેરફાર થશે તે જાણી ચોંકી જશો!
માત્ર 30 દિવસ માટે ખાંડ છોડી જુઓ; શરીરમાં જે અકલ્પનીય ફેરફાર થશે તે જાણી ચોંકી જશો!
Weight Loss Journey: 45 વર્ષની ઉંમરે 20 જેવી ફિટનેસ, IAS અધિકારીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, જાણો રાજ
Weight Loss Journey: 45 વર્ષની ઉંમરે 20 જેવી ફિટનેસ, IAS અધિકારીનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, જાણો રાજ
Health Tips: ડેરી પ્રોડક્ટસ ખાતા પહેલા આ નિયમ જાણો નહિતો થશે નુકસાન
Health Tips: ડેરી પ્રોડક્ટસ ખાતા પહેલા આ નિયમ જાણો નહિતો થશે નુકસાન
Weight loss: વઘતા વજનથી પરેશાન છો, અપનાવી જુઓ આ અસરકારક ઉપાય
Weight loss: વઘતા વજનથી પરેશાન છો, અપનાવી જુઓ આ અસરકારક ઉપાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત
Hun To Bolish : હું તો બોલીશ : સુખદ ઉકેલ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારનું ડિમોલિશન ક્યારે?
Jitu Vaghani : ખેડૂતોની માગ પર સરકારે શું કર્યો મોટો ખુલાસો?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
મેઘરાજાની મોડી રાત્રે તોફાની બેટિંગ: આગામી 3 કલાક ગુજરાતના 16 જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ' જાહેર
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!
500 Rupees News: તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી? RBIએ જણાવી દીધું 'સિક્રેટ' ફીચર
500 Rupees News: તમારી 500 રૂપિયાની નોટ અસલી છે કે નકલી? RBIએ જણાવી દીધું 'સિક્રેટ' ફીચર
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
શું સોના અને ચાંદીના ભાવમાં આવશે મોટો ઘટાડો? જાણો કેન્દ્ર સરકારના આ નવા નિર્ણય વિશે!
Embed widget