શોધખોળ કરો

Health: ઉધરસ સાથે જો આ લક્ષણો શરીરમાં અનુભવાય તો સાવઘાન, હોઇ શકે છે આ ઘાતક રોગ

ક્યારેક ખાવામાં તકલીફ, પાણી પીવામાં તકલીફ, ગળામાં દુખાવો આ પ્રકારના કોઇ લક્ષણો અનુભવાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઇએ

Health:માથા અને ગરદનના કેન્સર એ વિશ્વભરમાં 10 સૌથી સામાન્ય કેન્સર પૈકીનું એક છે. ભારતમાં એક ચતુર્થાંશ પુરુષો અને સ્ત્રીઓ કેન્સરના દર્દીઓ છે. માથા અને ગરદનના પ્રારંભિક લક્ષણો ભાગ્યે જ દેખાય છે. જેને આપણે ઘણી વખત અવગણી શકીએ છીએ. પરંતુ જો આ લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તમે તેને સમયસર રહેતા તેનો ઇલાજ કરી શકો છો. અને તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આનો ઈલાજ પણ થઈ શકે છે. વાસ્તવમાં, માથા અને ગરદનના કેન્સરના લક્ષણો અલગ-અલગ વ્યક્તિઓમાં અલગ-અલગ રીતે દેખાય છે. જો તમારે આમાંથી બચવું હોય તો પહેલા તો તમાકુના સેવને ટાળવું પડશે.HPV રસીકરણ કેન્સરનું જોખમ ઘટાડે છે.

ગરદનના કેન્સરના કેટલાક પ્રારંભિક લક્ષણો

અવાજમાં ફેરફાર

માથા અને ગરદનના કેન્સરને કારણે શરીરમાં ઘણા ફેરફારો જોવા મળે છે. લાંબા સમયથી  ઉધરસ,  કાનમાં દુખાવો એ તેના પ્રારંભિક લક્ષણો છે. આ લક્ષણો એટલા ઓછા હોય છે કે, ઘણી વખત લોકો તેને સામાન્ય રોગ અથવા હવામાનને કારણે થતો રોગ માનીને અવગણના કરે છે. જો તમને પણ શરીરમાં આવા કોઈ લક્ષણો દેખાય તો સમયસર તેનો ઈલાજ કરાવો, નહીં તો તે કેન્સરનું રૂપ લઈ લેશે.

ગળામાં ખરાશ

માથા અને ગરદનમાં દુખાવો ક્યારેક કેન્સરને કારણે થઈ શકે છે. ક્યારેક ખાવામાં તકલીફ, પાણી પીવામાં તકલીફ, ગળામાં દુખાવો કેન્સરને કારણે થઈ શકે છે. જ્યારે આવા લક્ષણો દેખાય, ત્યારે ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.

ઘામાં રૂઝ ન આવવી

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જો કેન્સર શરીરમાં પ્રવેશ્યું હોય, તો તેના પ્રારંભિક લક્ષણો એ છે કે કોઈપણ ઘા ઝડપથી રૂઝ થતો નથી. જો તમારા શરીરમાં આવા કોઈ લક્ષણો દેખાય છે તો કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો શરીર પર કોઈ ઘા લાંબા સમય સુધી ચાલુ રહે તો તરત જ ડોક્ટર સાથે વાત કરો.

માથા અને ગરદનના કેન્સરથી બચવાના ઉપાયો

જો તમારે માથા અને ગરદનના કેન્સરથી બચવું હોય તો ખાનપાનમાં ધ્યાન રાખો ખાસ કરીને આલ્કોહોલ અને તમાકાનું સેવન ટાળો,જો તમે ધૂમ્રપાન કરો છો, તો તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ધૂળમાં વધારે ન રહો. જેથી  ઘાતક રોગ  કેન્સરથી બચી શકાય. આપ આ જોખમને ટાળવા માટે  HPV રસી પણ લઇ શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?

Embed widget