શોધખોળ કરો

Health Tips:આપ આખો દિવસ થકાવટ મહેસૂસ કરો છો? આ 10 આદત હોઇ શકે છે કારણ

Health Tips: જો તમે સતત થકાવટ અનુભવો છો, તો તમારી આ 10 આદતો આ સમસ્યાનું મુખ્ય કારણ બની શકે છે.

Feel Tired All The Time: જો તમે સતત થકાવટ  અનુભવો છો, તો તમારી આ 10 આદતો આ સમસ્યાનું મુખ્ય કારણ બની શકે છે.થકાવટ આખો દિવસ શરીર પર હાવિ રહેવી, કોઈ કામ કરવાનું મન ન થવું, કોઈ પણ કામ કરવાની હિંમત ન થવી. ક્યારેક પથારીમાંથી ઊઠવાનું મન ન થવું.  જો આપ પણ આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હો તો કે અહીં જણાવેલ 10 આદતો તમારી જીવનશૈલીનો ભાગ નથીને એ પહેલા જાણી લો.

 શું આપનામાં આ 10 આદતો છે?

 નિયમિત કસરત ન કરવી

  1. પાણી ઓછું પીવો
  2. સતત ચિંતિત રહેવુંઅજાણતા ભયથી ઘેરાઈ જવું, જેમ કે અચાનક
  3. ભયના ઓથાર નીચે જીવવવું, જેમકે બોસ ફોન કરશે અને તમને કાઢી મૂકવામાં આવશે તો. બાઇક પર જતાં અકસ્માત થશે તો,
  4. તમે નાસ્તો નથી કરતા... આ આદત થાક વધારવાનું કામ કરે છે.
  5. તમે ફાસ્ટ ફૂડ વધારે ખાઓ છો. અથવા તો તમારા ભોજનમાં લોટ અને મસાલાની માત્રા વધારે છે.
  6. તમે મોડી રાત્ર સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો.
  7. તમે તમારી સાપ્તાહિક રજાઓ અને રજાઓ દરમિયાન પણ કામ કરો છો.
  8. તમે દારૂનું વધુ પડતું સેવન કરો છો.
  9. તમે કોઈ પણ કામ માટે 'ના' કેવી રીતે કહેવું તે જાણતા નથી.

જો આ વસ્તુઓ તમારા જીવનનો હિસ્સો છે તો વિશ્વાસ રાખો કે થાક તમારો સાથ ક્યારેય નહીં છોડે. તમારે તમારા માટે કેટલીક સીમાઓ નક્કી કરવી પડશે. તમારે સમય મર્યાદા પણ નક્કી કરવી પડશે અને ના કહેતા શીખવું પડશે. આ સિવાય તમારે તમારા ડાયટ અને ફિટનેસને પ્રાથમિકતા આપવી પડશે.  જો તમે આ પ્રયાસ કરશો તો થાક દૂર-દૂર સુધી દેખાશે નહીં.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

Embed widget