શોધખોળ કરો

Aishwarya rai bachchan : ઐશ્વર્યા રાયની ખૂબસૂરતીનું શું છે રાજ, એક્ટ્રેસે શેર કર્યું બ્યુટી સિક્રેટ

Aishwarya Rai Fitness: સુંદરતાનું બીજું નામ ઐશ્વર્યા રાય બચ્ચન છે. જેટલો ગ્લેમરસ છે તેટલો જ સાદગીથી ભરપૂર પણ છે. ઐશ્વર્યા એવી અભિનેત્રી છે જેણે ક્યારેય પોતાના મૂળથી જુદા નથી થઇ પછી તે ફેમિલીનો મામલો હોય કે ફિટનેસ

સ્વાભાવિક છે કે સફળતાની આ સફર અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં એશ માટે વધુ મુશ્કેલ હશે. ઐશ્વર્યાએ પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો તેને માત્ર ગ્લેમરસ ડોલ તરીકે જ જોતા હતા, જેના કારણે તેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

હાલ ઐશ્વર્યા 48 વર્ષની છે. પરંતુ સુંદરતા અને ફિટનેસના મામલે આજે પણ બોલિવૂડની યંગ એક્ટ્રેસને માત આપે છે.  આશ્ચર્યજનક રીતે, તેના ફિટનેસ રેજીમેન વિશે વાત કરતી વખતે, એશ કહે છે કે તેને જીમમાં જવાનું બહુ ગમતું નથી! ત્યારે ઐશ્વર્યા પોતાની ફિટનેસ માટે શું કરે છે, જાણો અહીં...

ઐશ્વર્યાની ફિટનેસનું રાજ

એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની ફિટનેસ વિશે વાત કરતા એશ કહે છે કે, ‘મને જીમમાં જવાનું બિલકુલ પસંદ નથી. તેના બદલે હું ઘર પર જ  યોગ કરું છું.  તેમજ ડાયટમાં  સાત્વિક અને હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરે છે. ડાયટમાં કોઇ બાંધ છોડ નથી કરતી’

એશ્વર્યાના દિવસની શરૂઆત

ઐશ્વર્યાને દિવસની શરૂઆત જ યોગથી થાય છે.  યોગ માટે સમય કાઢવો ગમે છે. યોગની સાથે, તે ક્યારેક પાવર યોગા સેશન પણ લે છે. 45-મિનિટનું યોગા સત્ર અને ત્યારબાદ જોગિંગ, બ્રિસ્ક વોક એ ઐશ્વર્યાની દિનચર્યાનો એક ભાગ છે. એશ અઠવાડિયામાં બે વાર જિમ જાય છે ક્યારેક તે ઘરે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાનું પસંદ કરે છે.

શું છે ઐશ્વર્યાનો ડાયટ પ્લાન?

ઐશ્વર્યા ફિટનેસને લઈને તેના ડાયટ અને મેટાબોલિઝમનું ધ્યાન રાખે છે. એશ માને છે કે થોડા સમયને અંતરે લેવાતા સ્મોલ મીલ તેમના માટે વધુ મદદરૂપ છે. એટલા માટે તે  લાઇટ અને સ્મોલ મીલ લેવાનુ પસંદ કરે છે.

ઐશ્વર્યા કહે છે કે, હું ગમે તેટલી વ્યસ્ત હોઉં, હું ક્યારેય નાસ્તો છોડતી નથી. ઉપરાંત,  દિવસની શરૂઆતમાં ખાલી પેટે  લીંબુ અને મધનું સેવન નવશેકા પાણીમાં કરૂ છું. આ  પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને વધારાની ચરબી પણ જમા થતી નથી. આની સાથે શરીરને પોષણ પણ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Embed widget