શોધખોળ કરો

Hair loss problem : સતત વાળ ખરે છે,  અપનાવો આ હેર માસ્ક, સમસ્યાથી મળશે છૂટકારો

નાની ઉંમરમાં વાળ ખરવા સામાન્ય સમસ્યા છે.  ઘણી વખત બદલાતા હવામાન, પ્રદૂષણ અથવા કેટલીક શારીરિક ખામીઓને કારણે આપણા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે અથવા ખરવા લાગે છે.

Hair Tips: નાની ઉંમરમાં વાળ ખરવા સામાન્ય સમસ્યા છે.  ઘણી વખત બદલાતા હવામાન, પ્રદૂષણ અથવા કેટલીક શારીરિક ખામીઓને કારણે આપણા વાળ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે અથવા ખરવા લાગે છે. આવી સ્થિતિમાં તેમની યોગ્ય જાળવણી જરૂરી છે.  તમારા વાળ સીધા હોય કે વાંકડિયા, જ્યાં સુધી તે લાંબા, જાડા અને ચમકદાર ન હોય ત્યાં સુધી તમારી સુંદરતામાં વધારો થતો નથી, તેથી તેની કુદરતી સુંદરતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.  જો તમારા વાળ લાંબા સમયથી શુષ્ક અને નિર્જીવ છે, તો તમે આ કુદરતી હેર માસ્ક અજમાવી શકો છો. જ્યારે વાળ શેમ્પૂ અને કન્ડિશનર પછી પણ શુષ્ક અને નિર્જીવ રહે છે, ત્યારે વાળને ફરીથી ચમકદાર બનાવવા માટે માસ્કની જરૂર પડે છે.

મધ -એલોવેરા જેલ મિક્સ કરી હેર માસ્ક બનાવો

ઓઈલી વાળ માટે લીંબુ, મધ અને એલોવેરા જેલ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો અને તેને તમારા વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો.  પલાળેલી મુલતાની માટીમાં મધ અને દહીં મિક્સ કરીને વાળમાં 15 થી 20 મિનિટ સુધી લગાવો અને સામાન્ય પાણીથી ધોઈ લો.

કેળાનો હેર માસ્ક તૈયાર કરો

પાકેલા કેળાને નારિયેળના તેલમાં સારી રીતે મિક્સ કરો, તેમાં થોડું નારિયેળનું દૂધ ઉમેરો અને તેને તમારા વાળમાં 20 થી 25 મિનિટ સુધી લગાવો અને પછી તેને સામાન્ય પાણીથી સાફ કરો. એલોવેરા જેલમાં મધ મિક્સ કરો અને આ હેર માસ્કને શુષ્ક વાળ પર લગાવો. તેનાથી વાળની ​​શુષ્કતા ઓછી થશે અને વાળ ડેન્ડ્રફ ફ્રી પણ થશે. જો તમારા વાળ હોય તો વાળને મૂળથી છેડા સુધી પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. તમારા વાળને મજબૂત કરવા માટે તમે કેળાનો હેર માસ્ક લગાવી શકો છો. તેના માટે કેળાની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. તેનાથી વાળનો ગ્રોથ ઝડપી થાય છે. 

દરેક યુવતી પોતાના વાળને ઝડપથી લાંબા રાખવા માંગે છે. વાળના કારણે સુંદરતા વધી જાય છે. જો વાળ સુંદર અને લાંબા હોય તો તમે કોઈપણ હેરસ્ટાઇલ કરી પણ શકો છો. ઘણી યુવતીઓના વાળ ખૂબ જ પાતળા હોય છે અને વાળનો ગ્રોથ પણ ઓછો હોય છે. આ પ્રકારના વાળને પણ ઝડપથી લાંબા કરવા અને ખરતા વાળને અટકાવવા તમે આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. 

દહીંનું હેર માસ્ક બનાવો

દહીંનું હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળમાંથી ડેન્ડ્રફને પણ દૂર કરે છે. તમે વાળમાં દહીં લગાવો છો તો તેનાથી વાળ સિલ્કી પણ થાય છે. ડુંગળીનો રસ તમારા વાળને યોગ્ય રીતે પોષણ આપવામાં મદદ કરે છે. તમે તેને મહિનામાં એક કે બે વાર વાળમાં લગાવી શકો છો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget