શોધખોળ કરો

Health Tips: દિવસભર થકાવટ મહેસૂસ કરો છો, તો આ આદતોને રૂટીનમાં કરો સામેલ દિનભર રહેશો ઊર્જાવાન

Health Tips:મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે. રોજિંદા કામ કરવા માટે આપણે ઉર્જાથી ભરપૂર હોવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓને ઘરથી લઈને ઓફિસ સુધી અનેક પ્રકારના કામ કરવા પડે છે. આ મલ્ટીટાસ્કીંગમાં ઘણી શક્તિ લાગે છે. પરિણામ એ આવે છે કે તેના કારણે ઘણો થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં જો કેટલીક હેલ્ધી ટેવો અપનાવવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવી શકાય છે. આ સારી ટેવો અપનાવવાથી આપણને એક્ટિવ અને એનર્જેટિક રહેવામાં મદદ મળે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. તો ચાલો જાણીએ તે આદતો વિશે.ફૂડ ઇન ટેક પર ધ્યાન આપોઆપણી ઉર્જા આપણા ખોરાકના સેવન પર ઘણી હદ સુધી નિર્ભર છે. ફળો, શાકભાજી અને અનાજમાંથી આપણને વધુ ઊર્જા મળે છે. આ ખાદ્યપદાર્થો લેવામાં બેદરકારી ન રાખો. તમારી જાતને શિસ્તબદ્ધ રાખો અને નિયમ મુજબ તમારા આહારમાં તમામ પ્રકારની પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરો.સવારનો નાસ્તો જરૂર કરોજે મહિલાઓ સવારે નાસ્તો લે છે તેમને થાક ઓછો લાગે છે. ઓટ્સ, પોહા, ઉપમા વગેરે જેવા ઉચ્ચ ફાઇબર નાસ્તાની ખાદ્ય વસ્તુઓથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય રોજ બદામ, કાજુ અને મગફળી વગેરે ખાઓ. તે મેગ્નેશિયમ અને ફોલેટનો સારો સ્ત્રોત છે.બોડી ક્લોક પર ધ્યાન આપોજ્યારે આપ બોડી ક્લોકના હિસાબે કામ કામ કરો છો, ત્યારે તેનું સંચાલન કરવું વધુ સરળ બની જાય છે કારણ કે તમે જાણો છો કે, શરીર કયા સમયે વધુ સારી રીતે કામ કરી શકે છે. જો આપ સવારે વહેલા ઉઠો છો અને ઉર્જાનો અનુભવ કરો છો, તો આ આપનો પ્રોડેક્ટિવ ટાઇમ છે મોટાભાગના કામ આ સમયમાં જ પૂરા કરો. જો સાંજે વધુ એનર્જેટિક ફીલ કરો છો તો તો 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી કામ પૂર્ણ કરો.Health Tips:મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે.

Health Tips:મહિલાઓએ ઘર અને ઓફિસ બંનેનું વર્ક મેનેજ કરવામાં ખૂબ શ્રમ પડે છે. આ સ્થિતિમાં જો થોડી હેલ્ધી આદતોને અનુસરવામાં આવે તો ચોક્કસ ફાયદા થાય છે.

રોજિંદા કામ કરવા માટે આપણે ઉર્જાથી ભરપૂર હોવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓને ઘરથી લઈને ઓફિસ સુધી અનેક પ્રકારના કામ કરવા પડે છે. આ મલ્ટીટાસ્કીંગમાં ઘણી શક્તિ લાગે છે. પરિણામ એ આવે છે કે તેના કારણે ઘણો થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં જો કેટલીક હેલ્ધી ટેવો અપનાવવામાં આવે તો સ્વાસ્થ્ય જાળવી શકાય છે.  આ સારી ટેવો અપનાવવાથી આપણને એક્ટિવ અને એનર્જેટિક  રહેવામાં મદદ મળે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. તો ચાલો જાણીએ તે આદતો વિશે.

ફૂડ ઇન ટેક પર ધ્યાન આપો

આપણી ઉર્જા આપણા ખોરાકના સેવન પર ઘણી હદ સુધી નિર્ભર છે. ફળો, શાકભાજી અને અનાજમાંથી આપણને વધુ ઊર્જા મળે છે. આ ખાદ્યપદાર્થો લેવામાં બેદરકારી ન રાખો. તમારી જાતને શિસ્તબદ્ધ રાખો અને નિયમ મુજબ તમારા આહારમાં તમામ પ્રકારની પૌષ્ટિક ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરો.

સવારનો નાસ્તો જરૂર કરો

જે મહિલાઓ સવારે નાસ્તો લે છે તેમને થાક ઓછો લાગે છે. ઓટ્સ, પોહા, ઉપમા વગેરે જેવા ઉચ્ચ ફાઇબર નાસ્તાની ખાદ્ય વસ્તુઓથી  લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આ સિવાય રોજ બદામ, કાજુ અને મગફળી વગેરે ખાઓ. તે મેગ્નેશિયમ અને ફોલેટનો સારો સ્ત્રોત છે.

બોડી ક્લોક પર ધ્યાન આપો

જ્યારે આપ  બોડી ક્લોકના હિસાબે કામ કામ કરો છો, ત્યારે તેનું સંચાલન કરવું વધુ સરળ બની જાય છે કારણ કે તમે જાણો છો કે, શરીર કયા સમયે વધુ સારી રીતે કામ કરી શકે છે. જો આપ સવારે વહેલા ઉઠો છો અને ઉર્જાનો અનુભવ કરો છો, તો આ આપનો પ્રોડેક્ટિવ ટાઇમ છે મોટાભાગના કામ આ સમયમાં જ પૂરા કરો. જો સાંજે વધુ એનર્જેટિક ફીલ કરો છો તો તો 3 વાગ્યાથી 11 વાગ્યા સુધી કામ પૂર્ણ કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget