શોધખોળ કરો

Hair Care: સફેદ વાળ થવાની આ પ્રક્રિયાને ધીમી કરી દે છે આ હેલ્ધી આદત, રૂટીનમાં કરો સામેલ

વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. વધુ માનસિક તણાવ, વધુ જંક ફૂડનું સેવન વગેરે વાળને અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે.

Hair  Care: વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.  વધુ માનસિક તણાવ,   વધુ જંક ફૂડનું સેવન વગેરે વાળને અકાળે સફેદ કરવા માટે જવાબદાર છે.

 આજની આપની ખરાબ લાઇફસ્ટાઇલના કાપણે ઘણા લોકો  અકાળે  સફેદ વાળ થવાની સમસ્યાથી પરેશાન છે. નાની ઉંમરમાં પણ લોકો વાળ સફેદ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેના માટે તેઓ ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપાયો પણ અપનાવી રહ્યા છે, પરંતુ તેનો કોઈ ફાયદો થતો દેખાતો નથી, તો આજે અમે તમને સફેદ વાળ થતાં રોકવા માટે કેટલા સરળ ઉપાય બતાવી રહ્યાં છીએ. જેનાથી આપ અકાળે થતાં સફેદ વાળને રોકી શકશો. .

 આનાથી થઇ શકે છે સમસ્યા

જો કે, વાળ સફેદ થવા કે ખરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તમે વધુ માનસિક તણાવ,  વધુ જંક ફૂડનું સેવન., આ તમામ  કારણો આપના  વાળ સફેદ કરી શકે છે. આ સિવાય ખરાબ પાણીના કારણે પણ તમને વાળ ખરવા સફેદ થવાની સમસ્યા થઈ શકે છે.

આ કરો ઉપાય

  • કાળી કિસમિસ ખાવાથી તમારા વાળ સફેદ થતા કે ખરતા અટકાવી શકાય છે. કાળી કિસમિસનું સેવન કરવાથી તમારા વાળનો ગ્રોથ પણ વધારી શકાય છે.
  • આપ વધુમાં વધુ લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ, તેમાંથી આપને  મિનરલ્સ અને વિટામીનની સંપૂર્ણ માત્રા મળી જશે. જેનાથી વાળને ફાયદો થશે.
  • ઘરે જ મીઠા લીમડાના પાનનુ તેલ બનાવો અને  તેને વાળ પર નિયમિત લગાવો.
  • કાચા આંબળાનું  પેસ્ટ બનાવો અને તેને માથાની ચામડીમાં લગાવો.
  • વાળ પર વધુ પડતા કેમિકલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે  એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget