શોધખોળ કરો

Beauty tips: સ્કિન કાળી પડી ગઇ છે? આ નેચરલ ઉપાયથી ફરીથી મેળવી શકશો પહેલા જેવી ત્વચા

ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકોના ચહેરા, હાથ અને પગ સુંદર અને ગોરા હોય છે, પરંતુ સામાન્ય રીતે અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ કાળા થઈ જાય છે, કારણ કે આપણે તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી

Beauty tips: ઘણીવાર એવું જોવા મળે છે કે, લોકોના ચહેરા, હાથ અને પગ સુંદર અને ગોરા હોય છે, પરંતુ સામાન્ય રીતે અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ કાળા થઈ જાય છે, કારણ કે આપણે તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી. જેના કારણે અહીંની સ્કિન બર્ન થઇગઇ હોય તેવી દેખાય છે.  છે. ખાસ કરીને શેવિંગ, પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરવાથી અંડરઆર્મ્સ કાળા થઈ જાય છે અને સખત વાળ પણ અહીં આવવા લાગે છે. આવી સ્થિતિમાં તેને કેવી રીતે ઠીક કરીને સાફ કરવું, ચાલો  જણાવીએ...

પપૈયા અને મધ

પપૈયું અને મધ ત્વચાને ચમકદાર અને મુલાયમ બનાવવાનું કામ કરે છે. આ માટે પપૈયાને મેશ કરો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. તેની પેસ્ટ બનાવો અને તમારી કાળી ત્વચા પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી તમારી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. પછી ત્વચાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરો. આ પ્રક્રિયાને એક અઠવાડિયા સુધી પુનરાવર્તન કરો અને તમને ફરક દેખાશે.

ગુલાબજળ અને બેસન

ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવો. જો તમારી ત્વચા તૈલી હોય તો તેમાં થોડો લીંબુનો રસ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો. હવે તેને તમારા ડાર્ક અંડરઆર્મ્સ, ઘૂંટણ અને કોણીઓ પર લગાવો. અડધો કલાક રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. ત્યાર બાદ થોડું સ્કીન સીરમ લગાવો.

બટાકાનો રસ

બટાકામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે ત્વચાનો રંગ પણ નિખારવામાં મદદ કરે છે. તમે કાચા બટેટાને છીણી શકો છો અને તેનો રસ કાઢી શકો છો. આ રસને રૂની મદદથી કળાશ વિસ્તારોમાં લગાવો. તેને 20-30 મિનિટ માટે રહેવા દો. હવે તેને હુંફાળા પાણીથી ધોઈ લો અને તફાવત જુઓ.

ખાવાનો સોડા સ્ક્રબ

બેકિંગ સોડા મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે બેકિંગ સોડા, લીંબુનો રસ અને પાણીની પેસ્ટ બનાવો. તેને તમારા ડાર્ક અંડરઆર્મ્સ, ઘૂંટણ અને કોણીઓ પર લગાવો. તેને ઓછામાં ઓછા 15 મિનિટ રહેવા દો. હવે તેને સાદા પાણીથી ધોઈ લો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાંModasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Embed widget