શોધખોળ કરો

Pregnancy Symptoms: ગર્ભાવસ્થા દરમિયાન વધુ પરસેવો થવો કે વધુ થાક લાગવો નથી સારા સંકેત, જાણો શું કહે છે એક્સ્પર્ટ

મનપસંદ ખોરાક અવોઇડ કરવો આ પણ સગર્ભાવસ્થામાં થતા ફેરફારોમાંથી એક છે. ધ સનના અહેવાલ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન સ્વાદમાં પણ ફેરફાર થાય છે. આ હોર્મોનલ ચેન્જીસના કારણએ થાય  છે.

Pregnancy Symptoms: અમે તમને પ્રેગ્નેન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો.

મોટા ભાગના કિસ્સાઓમાં, જ્યારે પીરિયડ્સ  મિસ થવાના કિસ્સામાં તેને ઓળખી શકાય છે.  અતિશય ઉલ્ટી અને ચક્કર પણ તેના લક્ષણોમાં છે. જ્યારે આ બધા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાવા લાગે છે, ત્યારે સ્ત્રીઓ ગર્ભાવસ્થા પરિક્ષણ માટે આગળ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર આ લક્ષણો જ નથી દેખાતા, પરંતુ અન્ય ઘણા લક્ષણો છે જે દર્શાવે છે કે તમે ગર્ભવતી છો.

અમે તમને પ્રેગ્નન્સી સાથે જોડાયેલા આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ઓળખીને તમે તમારી પ્રેગ્નન્સીને ઝડપથી જાણી શકો છો. તમે આને લગતી સાવચેતીઓને તમારી દિનચર્યાનો ભાગ બનાવી શકો છો અને તમારા આહારનું ધ્યાન રાખી શકો છો.

આ લક્ષણો ગર્ભાવસ્થા દરમિયાન દેખાય છે

કાર્બ ક્રેવિંગ્સ

પ્રારંભિક ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓમાં કાર્બોહાઇડ્રેટ્સ,  માટે વધુ ક્રેવિંગ થાય છે.જેમ કે ટોસ્ટ અથવા ચિપ્સ વગેરેની ક્રેવિગ પણ જોવા મળે છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) કહે છે કે સામાન્ય રીતે ન અણગમતા ફૂડની ક્રેવિંગ પણ તેનું પણ લક્ષણ હોઈ શકે છે.

મનપસંદ ખોરાક અવોઇડ કરવો

મનપસંદ ખોરાક અવોઇડ કરવો આ પણ સગર્ભાવસ્થામાં થતા ફેરફારોમાંથી એક છે. ધ સનના અહેવાલ મુજબ, ગર્ભાવસ્થા દરમિયાન સ્વાદમાં પણ ફેરફાર થાય છે. આ હોર્મોનલ ચેન્જીસના કારણએ થાય  છે. આ ફેરફારમાં તમને તમારી મનપસંદ ખાણીપીણીની વસ્તુઓ પણ પસંદ નથી આવતી. ધાતુનો સ્વાદ લાંબા સમય સુધી મોંમાં રહે છે. NHS મુજબ, કોફી, ચા, ચરબીયુક્ત ખોરાક અને ધૂમ્રપાનમાં પણ રસ ઓછો થઇ જાય છે.

રાત્રે પરસેવો

જો તમને રાત્રે ગરમી લાગે છે અથવા વધુ પડતો પરસેવો આવે છે, તો તમે ગર્ભવતી હોઈ શકો છો. આ લક્ષણ સામાન્ય રીતે પ્રારંભિક ગર્ભાવસ્થામાં દેખાય છે, જે તદ્દન સામાન્ય છે. રાત્રે પરસેવો હોર્મોન્સમાં ફેરફારને કારણે થાય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો વધુ પાણી પીવાનું શરૂ કરો.

 થાક લાગે છે

તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆતમાં ખૂબ થાક અનુભવી શકો છો. ગર્ભાવસ્થાના પ્રથમ 12 અઠવાડિયા દરમિયાન થાક સામાન્ય છે. તમારા શરીરમાં હોર્મોનલ ફેરફારો તમને થાકી જાય છે. થાકથી બચવા માટે આયર્ન અને પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.

સુગંધ પ્રત્યે સંવેદનશીલતા

કેટલીક ગંધ તમને ભ્રમિત કરી શકે છે. આમાં તમારા ફ્રિજમાં રાખેલ ખોરાક, બનતી રસોઇનો સ્મેલનો પણ સમાવેશ થાય છે. આ સ્મેલથી આપને ખાવામાં અરૂચી થઇ જાય છે. પ્રેગ્નન્સીમાં આ બધું જ હોર્મોનલ ચેન્જીસ ના કારણે થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget