શોધખોળ કરો

Ghee For Hair: વાળની દરેક સમસ્યામાં કારગર છે દેશી ઘીનો ઉપયોગ, થાય છે આ ગજબ ફાયદા

Ghee For Hair:ઘી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગી છે. પરંતુ, તમે શું જાણો છો, હેરની દરેક સમસ્યાનો ઇલાજ દેશી ઘીમાં છે.

Ghee For Hair: ઘી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ ઉપયોગી છે. પરંતુ, તમે શું જાણો છો, હેરની દરેક સમસ્યાનો ઇલાજ દેશી ઘીમાં છે.  જી હાં, તેનો ઉપયોગ કરીને તમે મજબૂત વાળ મેળવી શકો છો. ઘી માં વિટામીન-એ, વિટામીન-ઈ અને ઘણા તત્વો છે, તે હેરનો ગ્રોથ વધારે છે.  ઘીનો ઉપયોગ કરીને તમે વાળને ઘાટા, લંબા અને સોફ્ટ  . તો ચાલો જાણીએ, વાળમાં ઘી લગાવાવના અન્ય ક્યાં ફાયદા છે.

સ્કેલ્પને રાખે છે હેલ્ધી

જો તમને ડ્રાય સ્કૅલ્પની સમસ્યા હોય તો તમે ઘીનો ઉપયોગ કરીને રાહત મેળવી શકો છો. તેમાં રહેલું વિટામિન-ઈ સ્કેલ્પને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

 હેર ગ્રોથ માટે

ઘીમાં પ્રોટીન અને ઘણા વિટામિન મળી આવે છે, જે વાળને ઘટ્ટ બનાવે છે. તે વાળ તૂટતા અટકાવે છે. જો તમારે જાડા વાળ જોઈએ છે, તો તમે ઘીનો ઉપયોગ કરી શકો છો.

નેચરલ કંન્ડિશનર

ઘીનો ઉપયોગ કરવાથી વાળમાં મોશ્ચર બની રહે છે.  તેમાં રહેલા વિટામિન-એ અને વિટામિન-ઇ સ્કેલ્પની સ્કિનને  સારી બનાવે છે. તેનાથી હેર સ્મૂધ અને શાઇની બને છે.

 ફ્રીઝી હેરથી મળશે છુટકારો

ઘીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેના ઉપયોગથી વાળની ​​ગંદકી દૂર થાય છે. જેના કારણે તમારા વાળ જાડા અને મુલાયમ બની શકે છે.

ડ્રન્ડર્ફની સમસ્યા કરશે દૂર

સ્કેલ્પની સ્કિન જ્યારે વધુ ડ્રાય થઇ જાય છે ત્યારે ડ્રન્ડર્ફની સમસ્યા થઇ શકે છે. તો  ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમે ઘીથી તમારા માથાની મસાજ કરી શકો છો.

સફેદ વાળ થતાં રોકે છે.

ઘીના ઉપયોગથી વાળ સફેદ થતા અટકાવી શકાય છે. તેમાં હાજર વિટામિન-ઈ વાળના કેરાટિનને વધારી શકે છે. જેના દ્વારા તમે વાળની ​​સમસ્યાથી બચી શકો છો.

દ્રીમુખી વાળથી છુટકારો

તમે તમારા વાળમાં ઘી લગાવીને સ્પ્લિટ એન્ડ્સની સમસ્યાને ઘટાડી શકો છો. તેના ઉપયોગથી વાળની ​​શુષ્કતા ઓછી થઈ શકે છે. જેના દ્વારા તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

Embed widget