શોધખોળ કરો

World Food Safety Day 2023: જાણો કેમ મનાવવામાં આવે છે વિશ્વ ખાદ્યુ સુરક્ષા દિવસ, જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

World Food Safety Day 2023: આ દિવસનો મૂળ હેતુ એ છે કે લોકો ખરાબ ખોરાકથી ઉદ્ભવતા જોખમને ઓળખી શકે અને સમજી શકે.

World Food Safety Day: વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે 7મી જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષાનું મહત્વ સમજાવવાનો છે. આ દિવસનો મૂળ હેતુ એ છે કે લોકો ખરાબ ખોરાકથી ઉદ્ભવતા જોખમને ઓળખી શકે અને સમજી શકે. જો આપણે આ દિવસ વિશે થોડી વધુ વિગતમાં સમજીએ તો, ખાદ્ય સુરક્ષાની સાથે, આ દિવસ આરોગ્ય, કૃષિ, બજાર, આર્થિક વિકાસ અને પ્રવાસન પર પણ ભાર મૂકે છે.

વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ  

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2018 ના રોજ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું નક્કી કર્યું, તારીખ 7 જૂન નક્કી કરી. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સલામત ખોરાકના વિવિધ ફાયદાઓ સમજાવી શકાય તેવો છે. 7 જૂન 2019 ના રોજ વિશ્વભરમાં પ્રથમ વખત વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, દર વર્ષે આ દિવસની ઉજવણીની પ્રક્રિયા શરૂ થઈ.

આ વર્ષની થીમ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દર વર્ષે આ ખાસ દિવસની થીમ નક્કી કરે છે. વર્ષ 2023ની થીમ એટલે કે વર્તમાન વર્ષ માટે, 'ફૂડ સ્ટાન્ડર્ડ્સ સેવ લાઈફ' છે. આ થીમ દ્વારા લોકોએ ખોરાક માટે નક્કી કરેલા ધોરણોનું મહત્વ સમજવું પડશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2022 માટે આ થીમ સેફ ફૂડ બેટર હેલ્થ હતી.

શા માટે જરૂર હતી ?

આ દિવસની ઉજવણી કરીને લોકોને જણાવવું જરૂરી માનવામાં આવ્યું હતું કે ખોરાકજન્ય રોગો લોકો માટે કેવી રીતે ખતરો બની રહ્યા છે. દર વર્ષે ખોરાકજન્ય રોગોના 600 મિલિયન કેસ છે. જેમાંથી લગભગ 420000 લોકો મોતનો શિકાર પણ બને છે. દૂષિત અથવા અસુરક્ષિત ખોરાકના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, વિશ્વ આરોગ્ય સંસ્થા, ખાદ્ય અને કૃષિ સંગઠન અને સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનો સંયુક્ત નિર્ણય લીધો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા

Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ

શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ

ABP Premium

વિડિઓઝ

Thailand, Myanmar Earthquake: મ્યાનમારમાં હાહાકાર, 600થી વધુ લોકોના મોત; તબાહીના દ્રશ્યોRajkot Hit And Run: અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો પોલીસ પર ગંભીર આરોપ, જુઓ વીડિયોમાંAfghanistan Earthqake: વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ગઈ ધરા, જાણો શું છે હાલની સ્થિતિ?India Helps Myanmar: મ્યાનમાર માટે ભારતે મોકલી 15 ટન રાહત સામગ્રી, જુઓ વિગતવાર માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત,મદ્રાસ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક

CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget