શોધખોળ કરો
આજે PAASની વિજાપુર ટુ ગાંધીનગર સ્વાભિમાન યાત્રાઃ નરેન્દ્ર પટેલની ધરપકડ
1/4

જોકે, પાસ લીગલ સેલના કન્વીર દર્શન પટેલે જણાવ્યું છે કે, મંજૂરી મળે કે ના મળે આજે પદયાત્રા તો નીકળશે જ. આજે 1 કલાકે ભાવસોર સ્વામિનારાયણ મંદિરથી પદયાત્રા નીકળશે. વિજાપુર પાસ કન્વીનર મનીષ પટેલે દાવો કર્યો છે કે, આ પદયાત્રામાં 20 હજાર લોકો જોડાશે. જોકે આ પદયાત્રા બાદ આજે સત્યાગ્રહ છાવણી પર સભા સંબોધનને મંજૂરી મળી નથી.
2/4

આ યાત્રાને લઈને જિલ્લા પોલીસને પણ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. ઉપરાંત ગાંધીનર પોલિસને પણ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પાટીદાર પદયાત્રાને હાઈકોર્ટના ડાયરેક્શન પછી પણ મંજૂરી આપાવમાં આવી નથી.
Published at : 21 Sep 2016 06:58 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















