શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Watch: જંગલી હાથીએ 30 વર્ષના યુવકને પીછો કરી, દોડાવીને કચડી નાખ્યો, જુઓ વીડિયો

Trending News: 18 ડિસેમ્બરના રોજ, અસમના એક ગામમાં એક 30 વર્ષીય યુવક પર જંગલી હાથીએ પીછો કરીને હુમલો કર્યો હતો. આ ધટના કેમેરામાં કેદ થઇ છે.

Trending News: અસમના  જંગલી હાથી ઘણી વખત જંગલમાંથી નીકળીને ગામમાં આવી જાય છે. આ સમયે અનેક વખત આવી ઘટના બને છે. આવી જ એક ઘટના એક વખત ફરી બની છે. જેમાં હાથીએ એક યુવક પર હુમલો કરી દીધો. હાથીને પાછળ આવતો જોઇએ ખુદને બચાવા માટે તે દોડે છે પરંતુ હાથીના સંકજામાં આખરે તે આવી જાય છે અને તેને કચડી નાખે છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આસામના ધુબરી જિલ્લાના તામરહાટ વિસ્તારના એક ગામમાં 18 ડિસેમ્બરના રોજ એક 30 વર્ષીય યુવક પર  જંગલી હાથીએ હુમલો કર્યો હતો. આ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  વન અધિકારીએ જણાવ્યું હતું કે, "વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાથીને જંગલ વિસ્તાર તરફ ભગાડવામાં આવ્યો હતો."

આ પહેલા છત્તીસગઢના કોરબા જિલ્લાના એક ગામમાં પહોંચેલા જંગલી હાથીઓના હુમલામાં એક મહિલાનું મોત થયું હતું. આ સમયગાળા દરમિયાન હાથીઓએ ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે મોડી રાત્રે જિલ્લાના કટઘોરા વન વિભાગ હેઠળના તુમ્બહરા ગામમાં જંગલી હાથીઓના હુમલામાં બુધ કુંવરિયા (70) નામની મહિલાનું મૃત્યુ થયું હતું.

આસામમાં માણસો અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે

દેશમાં હાથીઓની બીજી સૌથી મોટી સંખ્યા ધરાવતા આસામમાં જંગલની જમીનને ખેતરોમાં ફેરવવાને કારણે માનવ અને હાથીઓ વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આ વર્ષે ટ્રેન અકસ્માત, વીજ કરંટ, ઝેરી અસર, ખાડામાં પડવા અને વીજળી પડવાને કારણે 71 હાથીઓના મોત થયા છે, જ્યારે 61 હાથીઓએ માણસો સાથેના સંઘર્ષમાં જીવ ગુમાવ્યા છે.આસામમાં હાલમાં લગભગ 5700 હાથી છે અને તે આ મામલે કર્ણાટક પછી બીજા ક્રમે છે. કર્ણાટકમાં 6000થી વધુ હાથીની સંખ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે

દેવાયત ખવડને મોટો ઝટકો, કોર્ટે જામીન રદ કર્યા, આટલા દિવસમાં સરેન્ડર કરવા આદેશ

Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Embed widget