શોધખોળ કરો

Bageshwar Dham:પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં મહિલા સાથે થયો દુર્વ્યવહાર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લોકો બાબા બાગેશ્વરને પૂછી રહ્યા છે કે આખરે એ યુવતીએ એવી તે શું ભૂલ કરી કે, સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીએ તેમને આવી સજા આપી.

Bageshwar Dham:સોશિયલ મીડિયા પર લોકો બાબા બાગેશ્વરને પૂછી રહ્યા છે કે આખરે એ યુવતીએ એવી  તે શું ભૂલ કરી કે, સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીએ તેમને આવી  સજા આપી.

બાગેશ્વર ધામ સરકાર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ગ્રેટર નોઇડામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં એક યુવતી સાથે થયેલા દુર્વવ્યવહારની ઘટનાને લઇને લોકો નિંદા કરી રહ્યાં છે. બાબાના પ્રવચન દરમિયાન યુવતી સાથે સુરક્ષાકર્મી દ્રારા કરવામાં આવેલા દુરવ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સુધી પહોંચવા માટે, એક મહિલા પ્રેક્ષક ગેલેરીમાંથી ઉભી થાય છે અને બાબા સુધી પહોંચવા માટેના પ્રયાસ કરે છે પરંતુ સુરક્ષાકર્મી તેને ખરાબ રીતે રોકે છે

છેલ્લે  કંઈક એવું બને છે, જે દરેકને આશ્ચર્યચકિત કરી દે  છે. આ ઘટના બાબાના ચાહકો માટે દુઃખદ છે. વાસ્તવમાં, શ્રીમદ ભાગવત કથા સ્થળ પર, બાબાની ભક્ત એક યુવતી સુરક્ષા કોર્ડન તોડીને  અંદર કૂદીને બાબા પાસે પહોંચવા માટે જાય  છે, પરંતુ ત્યાં તૈનાત પોલીસકર્મીઓ અને અન્ય લોકો બાળકીને બાબા સુધી પહોંચતા અટકાવે છે. આ દરમિયાન એક ભગવા પહેરેલો યુવક એક મહિલાને ઉપાડી લે છે અને તેને સુરક્ષા કોર્ડનમાંથી બહાર ફેંકી દે છે. હવે આવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો બાબાને આ સવાલ પૂછી રહ્યા છે?

સિક્યોરિટી કોર્ડનની અંદર પહોંચી ગયેલી કિશોરીને બેરિકેડિંગમાંથી એવી રીતે ફેંકવામાં આવી રહી છે કે જાણે તે કોઈ કચરાપેટી હોય. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહે છે કે ધન્ય છે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી, જેમના નાક નીચે તેમના ગુંડાઓ આવા અપમાનજનક કામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે આખરે કિશોરીએ કઈ ભૂલ કરી, સુરક્ષામાં તહેનાત લોકોએ તેને આવી સજા આપી? લોકો બાબા અને તેમના ભક્તોને પણ પૂછે છે કે હવે ઠેકેદાર ક્યાં ગયા? કોઈ જવાબ છે? થોડી શરમ રાખો.

એમપીના છત્તરપુર જિલ્લાના બાબા બાગેશ્વર ધામના મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં ચરમસીમા પર છે. તેના ચાહકોને બાબા સુધી પહોંચવાનું ઝનૂન જોવા મળે છે. ગત જુલાઈથી ગ્રેટર નોઈડામાં શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આ કથા 16મી જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન લોકોને ચોંકાવનારી તેમની સ્ટોરી પંડાલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલી યુવતીને કેવી રીતે સુરક્ષા કર્મી ફેંકી દે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Embed widget