શોધખોળ કરો

Health: જમ્યાં બાદ કેટલા સમય બાદ પાણી પીવું જોઇએ, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ

જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. આ આદતથી આપને અનેક પ્રકારની સમસ્યા થઇ શકે છે.

Health:ખોરાક અને પાણી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો ખોરાક ખાતી વખતે પાણી પીતા રહે છે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા હોય છે. ડૉક્ટરો તેને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. આમ કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે જમ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ. ચાલો જાણીએ કે જમ્યા પછી તરત જ પાણી પીવાના શું નુકસાન છે.

જમ્યા બાદ પાણી પીવાના નુકસાન

  • જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું નુકસાન થાય છે
  • સ્થૂળતા વધી શકે છે.
  • પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
  • પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.
  • બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે

જમ્યા બાદ ક્યારે પાણી  પીવું જોઈએ?

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે જ્યારે પણ ખોરાક શરીરમાં પ્રવેશે છે ત્યારે તેને પચવામાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગે છે. દરમિયાન, જો તમે પાણી પીઓ છો, તો તે તમારા પાચનને અસર કરે છે. એટલા માટે ખોરાક ખાવાના ઓછામાં ઓછા 45 થી 60 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ. જો તમારે ભોજન કરતા પહેલા પાણી પીવું હોય તો અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ.

જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાના 5 જબરદસ્ત ફાયદા

  1. જો તમે જમ્યાના એક કલાક પછી પાણી પીશો તો તમારું વજન કંટ્રોલમાં રહેશે, સ્થૂળતા તમને ક્યારેય પરેશાન કરશે નહીં.
  2. જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાથી પાચન બરાબર રહે છે. પાચનતંત્ર મજબૂત બને છે.
  3. જો તમે જમ્યા પછી તરત જ પાણી પીશો તો પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય.
  4. જ્યારે જમ્યા પછી શરીરમાં પાણી મોડું પહોંચે છે, તો શરીર ખોરાકના પોષક તત્વોને યોગ્ય રીતે શોષી શકશે.
  5. જમ્યાના એક કલાક પછી પાણી પીવાથી ઊંઘ સારી આવે છે અને અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Embed widget