શોધખોળ કરો

Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

વિશ્વભરમાં બીજી  મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. હકીકતમાં, આફ્રિકામાં Disease X  નામની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે 140 થી વધુ દર્દીઓના મોત થયા છે.

Disease X: મંકીપોક્સ અને મારબર્ગ વાયરસ પછી વિશ્વભરમાં બીજી  મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. હકીકતમાં, આફ્રિકામાં Disease X  નામની બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે 140 થી વધુ દર્દીઓના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 7 મહિના પહેલા આ બીમારી વિશે એલર્ટ જાહેર કર્યું હતું. ઓછી માહિતી ઉપલબ્ધ હોવાને કારણે, મોટાભાગના લોકો આ રોગ વિશે અજાણ છે.

ઘણા સમયથી WHO દરેકને નવી બીમારી માટે તૈયાર રહેવાની સલાહ આપી રહ્યું હતું. WHO એ આ રોગને Disease X નામ આપ્યું છે, કારણ કે તેના વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં આફ્રિકામાં ફેલાયેલી એક રહસ્યમય બીમારીએ વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. આ રોગ હજુ ભારતમાં પહોંચ્યો નથી, પરંતુ તેના વધતા જતા કેસોને જોતા સાવચેતી રાખવી જરૂરી છે. આ ઉપરાંત, આ રોગ સાથે સંબંધિત માહિતી જાણવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Disease X  રોગ કેટલો ખતરનાક છે ?

આ રોગ વર્ષ 2018માં એકવાર જોવા મળ્યો હતો. જો કે, આ ચેપ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તેની માહિતી મળી નથી, જે વૈજ્ઞાનિકોની સૌથી મોટી ચિંતા છે.

કોને રોગનું જોખમ વધારે છે ?

મધ્ય આફ્રિકામાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આ રોગના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે. આફ્રિકન સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, અત્યાર સુધીમાં 386 કેસ નોંધાયા છે, જેમાંથી લગભગ 200 દર્દીઓ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે.

એવું માનવામાં આવે છે કે આ રોગ એક ચેપગ્રસ્ત વ્યક્તિના શ્વાસ દ્વારા બીજામાં ફેલાય છે.  WHO દ્વારા કેટલીક દવાઓ આફ્રિકા મોકલવામાં આવી છે, જેથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય.

રોગના લક્ષણો શું છે

- જોરદાર તાવ આવવો

- માથામાં જોરદાર દુખાવો થવો

- શરીરના સ્નાયુઓમાં દુખાવો

- શ્વાસ લેવામાં તકલીફ થવી

આ ખતરનાક રોગથી પોતાને કેવી રીતે બચાવવા

- ચેપગ્રસ્ત વિસ્તારોમાં જવાનું ટાળો.

-જો ફ્લૂ જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટર પાસે તપાસ કરાવો.

-હાથ ધોયા વગર ખોરાક ન ખાવો અને બહારથી ઘરે આવ્યા બાદ હાથ સારી રીતે ધોવા.

-ખાવામાં બેદરકાર ન રહો.  

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Alert: ઝીરો સ્ટેજમાં જ મટી શકે છે તમારું કેન્સર, બસ આ 4 વસ્તુઓને ઓળખી લો...

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
Gujarat Rain: 3 વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: 3 વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ
'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસનો હલ્લાબોલ 
'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસનો હલ્લાબોલ 
Gujarat Rain:  અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ 
Gujarat Rain:  અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ 
Advertisement

વિડિઓઝ

Trump 2025 tariffs: જાપાન, સાઉથ કોરિયા, મલેશિયા, બાંગ્લાદેશ સહિત 14 દેશો પર લગાવ્યો ભારે ટેક્સ
Amit Shah Meeting With Gujarat CM : અમિત શાહ અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક, અનેક તર્ક વિતર્ક શરૂ
Ahmedabad Crime : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ
Surat Loot With Murder : ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં લૂંટારૂ બેફામ, જ્વેલરની ગોળી મારીને હત્યા
Gujarat Rain Forecast: રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આાગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
Bharat Bandh: 'આવતીકાલે ભારત બંધ', કોણે આપ્યું છે બંધ, જાણો શું ખુલ્લું હશે, જાણો તમામ વિગતો 
Gujarat Rain: 3 વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: 3 વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ
'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસનો હલ્લાબોલ 
'રોડ નહિ તો ટોલ નહીં', રાજકોટ-જેતપુર હાઈવેને લઈ આક્રોશ, કલેક્ટર કચેરી ખાતે કૉંગ્રેસનો હલ્લાબોલ 
Gujarat Rain:  અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ 
Gujarat Rain:  અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ 
Gujarat Rain: આજે સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: આજે સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી
Surat News: સુરતમાં આ બીમારીએ ઉંચક્યું માથુ, છેલ્લા 10 દિવસમાં 12ના મૃત્યુએ વધારી ચિંતા
Surat News: સુરતમાં આ બીમારીએ ઉંચક્યું માથુ, છેલ્લા 10 દિવસમાં 12ના મૃત્યુએ વધારી ચિંતા
ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, છેલ્લા 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચ્યો આંકડો
ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો, છેલ્લા 8 વર્ષમાં 12.66 લાખને પાર પહોંચ્યો આંકડો
Rain Forecast:  ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ
Rain Forecast: ગુજરાતમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી તો આ જિલ્લામાં ઘટશે જોર, જાણો અપડેટ્સ
Embed widget