શોધખોળ કરો

અમદાવાદઃ ધાબા પર પતંગ ચગાવવા ગયેલો છોકરો નીચે પટકાતા મોત, એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ

મેઘાણીનગર હાઉસીગ બોર્ડમાં વસતા પરિવારનો એકનો એક 10 વર્ષીય રોનક રાવત સોમવારે ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. ધાબા પર પગ લપસી જતા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો.

અમદાવાદઃ અમદાવાદમાં પતંગ ચગાવતા બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ધાબા પર પગ લપસતા બાળક ધાબેથી પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું છે. પરિવારે એકના એક 10 વર્ષનો પુત્ર ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મેઘાણીનગર હાઉસીગ બોર્ડમાં વસતા પરિવારનો એકનો એક 10 વર્ષીય રોનક રાવત સોમવારે ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. સોમવારના રોજ માતા પિતા બહાર ગયા હતા અને આ અરસામાં રોનક ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. ધાબા પર પગ લપસી જતા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. સાંજે ઘરે પરત ફરેલા માતા-પિતાએ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

Embed widget