શોધખોળ કરો

Aravalli: યુવકનું ભેદી સંજોગોમાં મોત, કોઈ અજાણ્યા વાયરસના કારણે મોત થયાનું અનુમાન

અરવલ્લી: જિલ્લામાં એક યુવાનનું ભેદી રીતે મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભિલોડાના ખોડંબા ગામના 24 વર્ષીય યુવાનનું ભેદી સંજોગામાં મોત થયું છે.  તાવ આવ્યાના 24 કલાકમાં જ યુવાનનું મોત થતા સવાલો ઉઠ્યા છે.

અરવલ્લી: જિલ્લામાં એક યુવાનનું ભેદી રીતે મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભિલોડાના ખોડંબા ગામના 24 વર્ષીય યુવાનનું ભેદી સંજોગામાં મોત થયું છે.  તાવ આવ્યાના 24 કલાકમાં જ યુવાનનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા છે. કોઈ ભેદી ઝેરી વાયરસનાં કારણે યુવાન કોમામાં સરી પડ્યો હતો. યુવકને પહેલા મોડાસા ત્યારબાદ અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. જો કે હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ હી છે. રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે યુવાનનું મોત કેવી રીતે થયું. યુવાનના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનના મૃતદેહને અમદાવાદથી અરવલ્લી ખાતે લાવવામાં આવી રહ્યો છે.

મન્કીપોકસ મામલે જામનગરમાં શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ થયો જાહેર
ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.  મન્કીપોકસ મામલે જામનગરમાં જે શંકાસ્પદ વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગઈકાલે જ શંકાસ્પદ લક્ષણો બાદ સેંપલ ટેસ્ટિંગ માટે મોકલયુ હતું. દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. નોંધનિય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મન્કીપોકસ વાયરસે કહેર વર્તાવો છે. અમેરિકામાં મન્કીપોકસને લઈને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

ગઈ કાલે નોંધવામાં આવ્યો હતો કેસ

ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ  નોંધાતા  ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં  મંકિપોક્સના શંકાસ્પદ  લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ  મોકલવામાં આવ્યાં છે. સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

દિલ્હીમાં 31 વર્ષની મહિલા થઈ સંક્રમિત
દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 31 વર્ષીય નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે તે દેશની પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે, મહિલાને તાવ અને હાથ પર ઘા છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે મહિલામાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. આ મહિલાએ તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા કરી હોવાની કોઈ માહિતી મળી નથી. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 4 લોકોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરળ રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી અને કેરળની હોસ્પિટલમાંથી એક-એક દર્દીને રજા આપવામાં આવી છે. તો કેરળમાં મંકીપોક્સના કારણે એક દર્દીનું મોત પણ થયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amit Shah । અમિત શાહ સર્કિટ હાઉસથી થયા રવાનાLok Sabha Election 2024 | ‘દુશાસનરૂપી રૂપાલાને પ્રજા આપશે જાકારો’, ‘ઇન્ડિયા ગઠબંધન કૌરવ સેના જેવી’Ahmedabad । અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતShaktisinh Gohil |  આ ચૂંટણી અહંકાર અને સ્વાભિમાન વચ્ચેની છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું આપ્યું કારણ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
Manipur Polling Booth Firing: મણિપુરમાં ચાલું મતદાને ફાયરિંગ કરવામાં આવતા મતદારોમાં મચી નાસભાગ,EVMમાં તોડફોડ
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી માટે મતદારો પાસે રૂપિયા માગ્યા, કહ્યું - મારી પાસે પુરતું ફંડ નથી એટલ દસ-દસ રૂપિયા માંગુ છું
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
5 કરોડ વર્ષ પહેલા કચ્છમાં જોવા મળ્યો હતો 'વાસુકી' નાગ, જાણો વિશ્વના સૌથી લાંબા સાપની રોચક હિસ્ટ્રી?
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
Gir somnath: વેરાવળમાં 200 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ગામમાં જ આપવી પડી સારવાર
EVM ની અંદર શું હોય છે? તેને કઇ કંપની બનાવે છે, જાણો તમામ સવાલોના જવાબ
EVM ની અંદર શું હોય છે? તેને કઇ કંપની બનાવે છે, જાણો તમામ સવાલોના જવાબ
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે  ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Election 2024 Live Update : ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસે ફોર્મ ભર્યા બાદ અમિત શાહે ગરમીને લઇને કરી આ ખાસ વાત
Lok Sabha Elections 2024: માત્ર 2 રૂપિયામાં અસલી-નકલી વોટરની પડી જશે ખબર, જાણો કેવી રીતે
Lok Sabha Elections 2024: માત્ર 2 રૂપિયામાં અસલી-નકલી વોટરની પડી જશે ખબર, જાણો કેવી રીતે
Embed widget