શોધખોળ કરો

Ahmedabad : પતિ બિમાર હોવાથી મહિલાએ 15 વર્ષ નાના યુવક સાથે બાંધ્યા શારીરિક સંબંધ, રોજ માણતાં શરીર સુખ ને પછી....

યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું.

અમદાવાદઃ સરદારનગરમાં રહેતી 45 વર્ષની મહિલાનો પતિ બિમાર રહેતો હોવાથી કેટરિંગનું કામ કરે છે. આ દરમિયાન કુબેનગરમાં રહેતા 30 વર્ષના યુવક સાથે પરિચય થયો હતો. આ યુવક સાથે મહિલાના શારીરિક સંબંધ બંધાયા હતા. બંને રોજ મળતાં અને શરીર સુખ માણતાં હતાં. યુવકે પોતાને પત્નિ સાથે નથી બનતું એમ કહીને તેને છૂટાછેડા આપવાનું કહ્યું હતું અને મહિલાને પણ પતિને છૂટાછેડા આપી દેવા કહ્યું હતું. યુવક પ્રેમિકાને પોતાના ઘરે પણ લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક સંબંધ રાખ્યા હતા. જો કે યુવક અને તેની પત્નિ વચ્ચે કોઈ ઝગડા ના હોવાથી પ્રેમિકા પોતાના ઘરે પાછી આવી ગઈ હતી ને યુવક સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. યુવક મહિલાને શરીર સુખ માણવા દબાણ કરતો પણ મહિલાએ મળવાનું ઓછું કરતાં વાસનામાં અંધ બનેલા યુવકે પ્રેમિકાના ફોટા એડિટ કરીને નગ્ન ફોટા પ્રેમિકાની દીકરી સહિત પરિવારના સભ્યોને વોટ્સએપ પર મોકલી દીધા હતા. પ્રેમિકાએ પ્રેમિકા પાછી નહી આવે તો સગા સબંધીને ફોટા મોકલવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા દોઢ વર્ષ પહેલા મહિલા કેટરીંગના કામે ગઇ હતી ત્યારે યુવકના સંપર્કમાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget