શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ ફાયરિંગની ઘટનાના આરોપી પાસેથી બાપુનગરના પૂર્વ PIનો 5 લાખનો તોડ કરતો વીડિયો આવ્યો સામે
બાપુનગરમાં બે મહિના પહેલા ફાયરીંગની ઘટના બના હતી. પોલીસ તપાસ કરવા સહ આરોપીને લઈ તપાસ કરવા ગઈ હતી. તેના ડ્રોઅરમાંથી 5 લાખ મળ્યા હતા.
![અમદાવાદઃ ફાયરિંગની ઘટનાના આરોપી પાસેથી બાપુનગરના પૂર્વ PIનો 5 લાખનો તોડ કરતો વીડિયો આવ્યો સામે Ahmedabad : Bapunagar former PI take 5 lakh rupees from firing accused, arrived video અમદાવાદઃ ફાયરિંગની ઘટનાના આરોપી પાસેથી બાપુનગરના પૂર્વ PIનો 5 લાખનો તોડ કરતો વીડિયો આવ્યો સામે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/27202819/Ahmedabad-police.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
તસવીરઃ બાપુનગરમાં બે મહિના પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓ પાસેથી 5 લાખનો તોડ કરવામાં આવ્યો હતો.
અમદાવાદઃ બાપુનગર પોલીસનો પૈસા સાથેનો વીડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે. બાપુનગરમાં બે મહિના પહેલા બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓ પાસેથી 5 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, સેકટર 2 જે.સી.પી ગૌતમ પરમારે વિડિયો મારી પાસે નથી આવ્યો નથી અને વિડિયો જોયો નથી, તેમ જણાવ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, બાપુનગરમાં બે મહિના પહેલા ફાયરીંગની ઘટના બના હતી. પોલીસ તપાસ કરવા સહ આરોપીને લઈ તપાસ કરવા ગઈ હતી. તેના ડ્રોઅરમાંથી 5 લાખ મળ્યા હતા. જોકે પોલીસે તે નાણા રીકવરીમાં નહોતા બતાવ્યા. આ નાણાં આરોપીના પરિવારને પરત આપ્યા છે. ઝોન-૫ને તપાસ આપવામાં આવી છે. આ તપાસમાં કોઈ આક્ષેપ સામે નથી આવ્યો. પોલીસ પાસે હજી આવો કોઈ પણ પ્રકારનો વિડિયો નથી આવ્યો. પોલીસ પાસે હજી કોઈ આ પ્રકારની ફરીયાદ કે આક્ષેપ પણ નથી આવ્યો.
નોંધનીય છે કે, બાપુનગરના પૂર્વ પીઆઈ એ એન તાવિયાડ સહિત 5 સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ફ્રેક્ચર ગેંગના આરોપી પાસેથી 5 લાખ પડાવ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)