શોધખોળ કરો

અમદાવાદઃ બિઝનેસમેન યુવતીના નિમંત્રણથી શરીર સુખ માણવા ગાંધીનગર ફ્લેટમાં ગયો, બંનેએ સાથે બે કલાક ગાળ્યા ને............

બિઝનેસમેને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હની ટ્રેપ કરતી ગેંગનું કૃત્ય હોવાની શક્યતા લાગી રહી છે.  આ ઘટના બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા છે.

અમદાવાદ : અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ડેરીના માલિકને ગાંધીનગરમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય થયો હતો. યુવતીએ આ બિઝનેસમેનને શરીર સુખ  માણવા માટે ઘરે બોલાવ્યા પછી પોતાના ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખીને રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. બિઝનેસમેન તક મળતાં ફ્લેટમાંથી નાસી ગયો હતો. બિઝનેસમેને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હની ટ્રેપ કરતી ગેંગનું કૃત્ય હોવાની શક્યતા લાગી રહી છે.  આ ઘટના બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા છે.

અમદાવાદના વેજલપુર વૈજનાથ મહાદેવ પાસે મુખવાસમાં રહેતા બિઝનેસમેન ખાનગી કંપનીની ડેરીની ફ્રેન્ચાઇઝી પોતાના ભાઇ સાથે ચલાવે છે. બે મહિના પહેલા મહેન્દ્રસિંહના  ઇન્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ માક્લ્યો હતો.  થોડી વાતચીત થતા મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ત્યાર પછી વોટ્સએપથી નિયમિત વાતચીત અને વિડીયો કોલ કરીને બંને નજીક આવ્યાં હતાં.  

યુવતીએ જણાવ્યું હતું કે તેના પતિ દુબઇ છે અને તેની દીકરી  હાલ સાસુ સસરા સાથે રહે છે. તેણે 20 દિવસ પહેલા બિઝનેસમેનને મળવા માટે ગાંધીનગર વાવોલ ખાતે આવેલા સ્વર્ણીમ પેરેડાઇઝના ધાબા  પર બોલાવ્યો હતો.   10  દિવસ બાદ બિઝનેસમેન યુવતીને મળવા માટે  તેના ફ્લેટમાં ગયો હતો અને 30 મિનિટ તેની સાથે રહ્યો હતો.  25 ઓક્ટોબરે 11 વાગે  યુવતીએ મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો. બિઝનેસમેન પોતાની  બોલેરો  કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરીને  ઘરે મળવા ગયો હતો.

લગભગ બે કલાક સુધી બંને ઘરમાં જ હતાં ત્યાં કોઇએ ડોરબેલ વગાડતા યુવતીએ બિઝનેસમેનને છૂપાઇ જવાનું ક્હ્યું હતું. યુવતીએ દરવાજો ખોલતાં અંદર ઘૂસી આવેલા લોકોએ પોતાની પોલીસ તરીકે  ઓળખ આપીને  કહ્યું હતું કે,  તેં આ છોકરી સાથે ખરાબ કામ કર્યું છે એટલે પોલીસ કેસ થશે. તારે બચવુ હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે. બિઝનેસમેને બે લાખ સુધીની તૈયારી બતાવતાં તેના ફોન પરથી નકલી પોલીસે બિઝનેસમેનના ભાઇ સાથે વાત કરીને કહ્યું હતું કે, તમારો ભાઇ કેસમાં ફસાયો છે અને બધુ મારા હાથમાં છે. એ પછી તેમણે બિઝનેસમેનને  એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં  નહી છોડવાની ધમકી આપી હતી. 

27 ઓક્ટોબરે નકલી પોલીસ ફરીથી આવ્યો હતો. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પહોચે તે પહેલા યુવતી અને નકલી પોલીસ ફરાર થઇ ગયા હતા. સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો હનીટ્રેપરીતે લૂંટવામાં આવ્યા હોવાની  શક્યતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Embed widget