શોધખોળ કરો

Ahmedabad Coronavirus: કોરોનાનું હોટસ્પોટ બન્યું રાજ્યનું આ શહેર, એક જ દિવસમાં 3200થી વધુ કેસ અને 25 મોતથી હાહાકાર

Ahmedabad Coronavirus Cases: માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે.૧૫ એપ્રિલે અમદાવાદ શહેરમાં કુલ એકિટવ કેસ ૧૦૬૫૭ હતા.૧૬ એપ્રિલે એકિટવ કેસ ૧૨૭૫૧ હતા જે ૧૭ એપ્રિલે વધીને સીધા ૧૫૦૭૭ ઉપર પહોંચી ગયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. આ દરમિયાન અમદાવાદ ફરીથી કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) બન્યું છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહેલાં અથાક પ્રયાસો છતાં કોરોના સંક્રમણ કાબૂમાં આવે એવું હાલની પરિસ્થિતિમાં તો દેખાઈ રહ્યુ નથી.સંક્રમણ રોકવા હવે લોકોએ સ્વંયભૂ એલર્ટ બનવું પડશે.કેમકે શનિવારે અમદાવાદ શહેર ઉપર ૨૪ કલાકમાં થયેલાં અતિક્રમણમાં નવા ૩૨૪૧ કેસ નોંધાયા છે.ઉપરાંત ૨૫ લોકોનાં મોત થયા છે.૭૨ કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ ૮૭૧૪ કેસ નોંધાયા છે.૭૨ કલાકમાં કુલ ૭૭ લોકોના મોત થયા છે.દર કલાકે અમદાવાદ શહેરમાં એકથી વધુ કોરોના સંક્રમિત વ્યકિતનું મરણ થવા પામ્યું છે.

અમદાવાદ શહેરમાં  છેલ્લા પંદર દિવસથી પણ વધુના સમયથી કોરોના સંક્રમણ રોજબરોજ નવી નવી ઉંચાઈ ઉપર જોવા મળી રહ્યો છે.શનિવારે માર્ચ-૨૦૨૦થી અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના મહામારી બાદથી લઈને અત્યાર સુધીના સૌથી વધુ ૩૨૪૧ કેસ નોંધાયા હતા.આ સાથે જ અમદાવાદ શહેરમાં ગત વર્ષથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯૩૮૪૬ કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે શહેરમાં વધુ ૨૫ લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કુલ ૨૫૩૦ લોકોના મરણ થવા પામ્યા છે.શનિવારે શહેરમાં ૬૪૭ લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૭૩૬૭૦ લોકો કોરોનામુકત થયા છે.

એકિટવ કેસની સંખ્યા ૧૫ હજારને પાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં ફેબુ્રઆરી-૨૦૨૧માં કોરોનાના કુલ ૪૫ કેસ નોંધાયા હતા.૨૧ ફેબુ્રઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (AMC Elections 2021) માટેનું મતદાન યોજાયુ હતુ.૨૩ ફેબુ્રઆરીએ મતગણતરી થઈ હતી.એ પછી માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.કેસ વધવાની સાથે એકિટવ કેસની સંખ્યા પણ વધી રહી છે.૧૫ એપ્રિલે અમદાવાદ શહેરમાં કુલ એકિટવ કેસ ૧૦૬૫૭ હતા.૧૬ એપ્રિલે એકિટવ કેસ ૧૨૭૫૧ હતા જે ૧૭ એપ્રિલે વધીને સીધા ૧૫૦૭૭ ઉપર પહોંચી ગયા છે.એકિટવ કેસની સતત વધતી જતી સંખ્યા બતાવી રહી છે કે,અમદાવાદ શહેરમાં કેટલી ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.

ગુજરાતમાં છેલ્લા 17 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

17 એપ્રિલ 9541 97
16  એપ્રિલ  8920 94
15 એપ્રિલ 8152 81
14 એપ્રિલ 7410 73
13 એપ્રિલ 6690 67

12 એપ્રિલ

6021

55

11 એપ્રિલ

5469

54

10 એપ્રિલ

5011

49

9 એપ્રિલ

4541

42

8 એપ્રિલ

4021

35

7 એપ્રિલ

3575

22

6 એપ્રિલ

3280

17

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

કુલ કેસ અને મોત

86,585

748

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
Embed widget