શોધખોળ કરો

અમદાવાદના આ 46 વિસ્તારોમાં બહારથી અંદર નહીં જઈ શકાય કે અંદરથી બહાર નહીં જઈ શકાય, જુઓ સંપૂર્ણ યાદી

નવી નીતિ અનુસાર 46 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમૂક વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતો કન્ટેઇન્મેન્ટઝોન મુકાયા છે.

અમદાવાદઃ શહેરમાં 11 વોર્ડમાં અગાઉ જાહેર કરાયેલ કન્ટેન્મેન્ટઝોન હટાવી લેવામાં આવ્યા છે અને નવી નીતિ અનુસાર 46 નવા માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમૂક વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતો કન્ટેઇન્મેન્ટઝોન મુકાયા છે. હવે આ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ વિસ્તારોમાં લોકો અંદરથી બહાર નહીં શકે અને બહારથી અંદર નહીં જઈ શકે. આવા વિસ્તારોની અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે. તંત્ર દ્વારા કન્ટેઇન્મેન્ટના સ્થાને માઈક્રો કન્ટેન્મેન્ટનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં 16160 ઘરોમાં 69624ની વસ્તીને પુરાઈ રહેવું પડશે. માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ ક્યા વિસ્તારોમાં રહેશે ? દક્ષિણઝોન વિસ્તાર ઘરોની સંખ્યા આશરે વસ્તી બાપુનગર, બહેરામપુરા 300 1200 નિલગીરી સોસા.વટવા 300 1200 ક્રિસ્ટફોક સોસા. ઈન્દ્રપુરી 55 195 મંગુબેનની ચાલી, ઈન્દ્રપુરી 78 419 સેતુધામ, ઈસનપુર 120 458 વિજયવિહાર, દાણીલીમડા 146 676 ઉત્તરઝોન વકીનચાલી, સૈજપુર 580 1200 ફદેલીસ્લમ, સૈજપુર 300 2515 સંજયનગર છાપરા, બાપુનગર 156 702 સોનારીયા બ્લોક, સરસપુર 350 3000 બોમ્બે હાઉસીંગ, સરસપુર 450 2250 મ્યુનિ.ક્વાર્ટર, ઈન્ડિયા કોલોની 150 751 પંડિતનગર, ઈન્ડિયા કોલોની 375 1660 પૂર્વઝોન પટનનગર-કમલેશનગર, વિરાટનગર 197 985 સુંદરમનગર, ગોમતીપુર 135 675 ગુહાબોર્ડ, ગોમતીપુર 178 890 શીવાનંદનગર બ્લોક્સ, અમરાઈવાડી 132 594 શીવાનંદનગર, અમરાઈવાડી 92 467 જગદિશ પંડિતની ચાલી, અમરાઈવાડી 52 250 મધ્યઝોન નાગોરીવાડ, દરિયાપુર 142 710 મીલ કમ્પાઉન્ડ, જમાલપુર 900 4000 કાઝીનાધાબા, જમાલપુર 150 675 સાલવીપોળ, જમાલપુર 300 1500 તાડની શેરી, જમાલપુર 375 1641 બિસ્કીટગલી, ખાડિયા 124 843 મહાજનો વંડો, ખાડિયા 280 2175 નાગજીભૂદરની પોળ, ખાડિયા 162 910 આશાપુરી ખાંચો, ખાડિયા 15 74 રાજામહેતાની પોળ, ખાડિયા 35 175 દાંડીગરાની પોળ, ખાડિયા 284 1312 ઢાળની પોળ, ખાડિયા 1100 5310 ઝકરીયાપોળ, ખાડિયા 50 225 શંકરભુવન છાપર, શાહપુર 375 1875 કડિયાની ચાલી, અસારવા 492 2350 બાપાલાલ ઘાંચીની ચાલી, અસારવા 470 2350 ઉત્તરપશ્ચિમ ઝોન રિધ્ધી સોસા. ઘાટલોડિયા 150 670 ચૈતન્ય સોસા., બોડકદેવ 18 74 ધર્મનગર, જગાભાઈની ચાલી,સાબરમતી 200 986 ગુલબાઈ ટેકરા, નવરંગપુરા 1085 7544 સોરાબજી કમ્પાઉન્ડ, નવાવાડજ 350 1750 અંબીકાનગર, નવાવાડજ 80 240 મંગલમુર્તિ એપા. નારણપુરા 950 3000 નિર્મલ એપા. નારણપુરા 293 768 દક્ષિણપશ્ચિમ ઝોન તવકલવિલા, મક્તમપુરા 90 430 શ્રીનંદનગર, સરખેજ 864 4500 કુલ 14160 69624
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
Embed widget