શોધખોળ કરો

Ahmedabad : કુર્તિ બતાવવા આવેલા વેપારીને ફ્લેટમાં અંદર બોલાવી દરવાજો કરી દીધો બંધ ને પછી તો......

વેપારી 4 લાખ આપવાનું કહીને દુકાને ગયા. જોકે, વેપારીએ પૈસાની સગવડ કરું તેમ કહી કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં વેપારીને કૂર્તિ બતાવવાના બહાને યુવતીએ ઘરે મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, વેપારીએ કૃષ્ણનગર પોલીસને જાણ કરતાં હાલ બે આરોપીઓને પકડી લેવામાં આવી છે. જ્યારે યુવતી ફરાર છે. 

આ અંગેની વિગતો એવી છે કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વેપારીએ 19મીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, થોડા દિવસ પહેલા એક યુવતીનો વેપારીને મિસ્ડકોલ આવ્યો હતો. આથી વેપારીએ ફોન કરતાં યુવતીએ કહ્યું, તેને સુરતમાં કુર્તિનો વ્યવસાય શરૂ કરવો છે. આથી કુર્તી બતાવવા આવવાનું કહ્યું હતું. જોકે, વેપારીએ સમય ન હોવાનું જણાવ્યું અને પછી આવવા કહ્યું હતું. પરંતુ યુવતીએ વારંવાર ફોન કરતા તેઓ કૂર્તી બતાવવા ગયા હતા. અહીં વેપારીને યુવતી ફ્લેટમાં લઈ ગયા અને દરવાજો બંધ કર્યો હતો. 

વેપારી ઘરમાં ગયાના થોડીવારમાં જ એક વ્યક્તિ આવી પહોંચ્યો હતો અને વેપારી સાથે ધોલ-ધપાટ કરી હતી. થોડીવારમાં અન્ય વ્યક્તિ પણ આવી પહોંચ્યો હતો અને તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું જણાવ્યું હતું. વેપારીને માર મારી 10 લાખની માંગ કરી હતી.  મિત્રો ક્રાઈમ બ્રાન્ચમાં છે તેમ કહી બે શખ્સોને બોલાવ્યા હતા. વેપારી 4 લાખ આપવાનું કહીને દુકાને ગયા. જોકે, વેપારીએ પૈસાની સગવડ કરું તેમ કહી કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

Mehsana : કોલેજિયન યુવતીને કેફી પીણું પીવડાવી બંધ મકાનમાં માણ્યું શરીરસુખ ને પછી.....

મહેસાણાઃ ઘરેથી કોલેજ જવા નીકળેલ યુવતીનું અપહરણ કરીને કેફી પીણું પીવડાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નંદાસણ પુલ નીચે ઉભેલ યુવતીને કારમાં આવેલ ચાર યુવાન અપહરણ કરીને લઈ ગયા હતા. એટલું જ નહીં, યુવતીને કેફી પીણું પીવડાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 

પાલાવાસણા નજીક બંધ મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ કરી  તેને રોડ પર મૂકી યુવાનો ફરાર થઈ ગયા હતા. 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ યુવતીએ સમગ્ર ઘટનાક્રમ પોલીસને જણાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ચાર યુવકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  યુવતી ઘરે કડીમાં કોલેજ ખાતે જવાનું કહીને મંગળવારે સવારે 10-30 વાગ્યે નીકળી હતી. 

બલોલ રોડ પરના નંદાસણના બ્રિજ નીચે ઉભી હતી તે દરમિયાન 4 યુવકો સફેદ કલરની કાર લઈને આવ્યા હતા. કારમાં યુવતીને બેસાડ્યા બાદ કેફી પીણું પીવડાવતા તેણી બેભાન થઈ હતી. આ પછી યુવકો બંધ મકાનમાં લઈ જઈ યુવતી ઉપર 4 પૈકી એક યુવકે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ યુવતીને મહેસાણાના બાયપાસ રોડ ઉપર કરશનપુરાના પાટીયા નજીક ઉતારીને ભાગી ગયા હતા. પોલીસે યુવતીના નિવેદનના આધારે બળાત્કારી યુવક અને 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા સિવિલમાં યુવતીનું મેડીકલ કરાવીને દુષ્કર્મના સ્થળની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Patan news: પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ઈરાની ગેંગની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Embed widget