શોધખોળ કરો
Shani Dev Upay: શનિ દોષથી અને સાડાસાતીમાં મળશે રાહત, બસ કરી જુઓ આ સિદ્ધ ઉપાય
Shani Dev Upay: શનિવારે કેટલાક ઉપાય કરવાથી શનિ દોષ અને સાડાસાતીનો સમય રાહત સાથે પસાર થશે, જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના સિદ્ધ ઉપાય
પ્રતીકાત્મક તસવીર
1/9

દર શનિવારે સાંજના સમયે પીપળના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો.
2/9

શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને કાળા તલ ચઢાવો અને ભગવાન શનિનું સ્મરણ કરો.
Published at : 09 Aug 2025 11:34 AM (IST)
આગળ જુઓ





















