શોધખોળ કરો

અમદાવાદમાં IT વિભાગના 16 સ્થળે દરોડા, કેટલા કરોડની રોકડ અને સોનું પકડાયું? આંકડો જાણીને ચોંકી જશો

કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડથી પણ વધારે રોકડા જપ્ત કર્યાં હતા.

અમદાવાદ: મંગળવારે ઈન્કમટેક્સ વિભાગના 134 અધિકારીની જુદી-જુદી ટીમોએ પ્રહલાદનગર, કાલુપુર, એસજી હાઈવે, મકરબા સહિતના વિસ્તારોમાં કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડથી પણ વધારે રોકડા જપ્ત કર્યાં હતા. આઈટી વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્ચમાં 1 કરોડનું સોનું અને 13 બેન્ક લોકર પણ પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. લેડીઝ ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન, વેચાણ અને નિકાસ કરતાં કાપડનાં વેપારી ડ્રેસ મટીરિયલની કિંમત ચોપડે ઓછી બતાવતા અને અંડરઈનવોઈસિંગથી કરોડોની ટેક્સ ચોરી કરતા હતા. ટેક્સ ચોરીની આ રકમ તેઓ જમીન દલાલો અને ફાયનાન્સરને આપતા હતા. જમીન દલાલો તેમજ ફાયનાન્સર આ રકમ જમીનો તેમજ ફ્લેટમાં રોકી પછીથી તેનું વેચાણ કરી કરોડોની કમાણી કરતા હતાં તેવું જાણવા મળ્યું હતું. ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા છે. તેમની ઓફિસ સફલ-3માં શિવાલી ટેક્સટાઈલના નામે આવેલી છે. ગોગિયા ટેક્સ ચોરીમાંથી થતી કરોડોની આવક જમીન દલાલ રામભાઈ ભરવાડને આપતાં હતાં અને રામભાઈ તેમજ તેમના મળતિયા આ રકમથી જમીનો ખરીદવા ઉપરાંત બિલ્ડરોને ફાયનાન્સ થતું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

Embed widget