શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કાંકરિયામાં બાલવાટીકાની રાઇડ તૂટી પડતા ઘાયલ થયેલા લોકોનું આ રહ્યું લિસ્ટ
અમદાવાદના કાંકરિયાની બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટી પડવાની ઘટના બની છે. રાઈડ તૂટી પડવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદઃ અમદાવાદના કાંકરિયાની બાલવાટીકાની બાજુમાં રાઈડ તૂટી પડવાની ઘટના બની છે. રાઈડ તૂટી પડવાના કારણે 2 લોકોના મોત થયા છે, જ્યારે 26થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ ફાયરવિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલ પાસેથી મળતી યાદી પ્રમાણે મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી આ પ્રમાણે છે.
મૃતકોની યાદી
મનાલી વી. રજવાડી (ઉં.વ. 24), રહે. સીટીએમ
મહમદ જાહીદ આર મોમીન (ઉં.વ. 22) રહે. ક્લીફટન ટાવર, દાણીલીમડા
ઘાયલોની યાદી
-કંજીલા બાનુ (ઉં.વ. 16)
-રાકેશભાઇ (ઉં.વ. 26)
-વિશાલભાઇ કદમ ((ઉં.વ. 27)
-ટ્વિકલ બેન (ઉં.વ. 26)
-સંદિપભાઇ (ઉં.વ. 25)
-લક્ષ્મી દેવી (ઉં.વ. 22)
-નીશાબેન (ઉં.વ. 24)
-રાકેશ પાટીલ (ઉં.વ. 25)
-બુસુરા બાનુ (ઉં.વ. 16)
-તૈયબા સૈયદ (ઉં.વ. 18)
-શીફા સંઘવી (ઉં.વ. 17)
-જાગૃતિ (ઉં.વ. 20)
-આશીષભાઇ (ઉં.વ. 22)
-બીજલબેન (ઉં.વ. 23)
-સોમીનભાઇ (ઉં.વ. 27)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
અમદાવાદ
Advertisement