શોધખોળ કરો

અમદાવાદ પાસે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ, દીપડાએ નીલગાયનું કર્યું મારણ

દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું છે. દીપડો હોવાની માહિતીના આધારે વનવિભાગે 4 પાંજરા મૂક્યા છે. 

અમદાવાદઃ અમદાવાદ નજીક ફરી એક વખત દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સનાથલ ગામની સીમમાં નીલગાયનું દીપડાએ મારણ કર્યું છે. દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું છે. દીપડો હોવાની માહિતીના આધારે વનવિભાગે 4 પાંજરા મૂક્યા છે. 

દીપડો પકડવા વન વિભાગે સનાથલની સીમમાં 4 પાંજરા મુક્યા છે. વનવિભગ દ્વારા સ્કેનિંગ અને સરચિંગ હાથ ધરવામાં આવ્યું છે. 4 મહિના પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાના કારણે સનાથલ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદી યુવતીની ફરિયાદઃ NRI પતિ વીડિયો કોલ કરીને નગ્ન થઈને ઈ-સેક્સ માણવા કરે છે દબાણ, સાસુ-સસરા પણ...

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારની 30 વર્ષીય મહિલાએ શનિવારે મહિલા પોલીસ (પશ્ચિમ) માં ફરિયાદ નોંધાવી હતી કે કેનેડામાં સ્થાયી થયેલા તેના પતિએ વીડિયો કોલ દ્વારા ઈ-સેક્સ માણવા માટે દબાણ કરતો હતો અને જ્યારે તેણે ના પાડી ત્યારે તેણી સાસરિયાઓએ તેને માર માર્યો હતો.

મહિલાએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું હતું કે તે આરોપીઓને તેમના સમુદાયના મેરેજ બ્યુરો દ્વારા મળી હતી અને 21 ઓગસ્ટ, 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેમના લગ્ન પછી તરત જ, તે મોડા ઘરે આવવા લાગ્યો અને નશાની હાલતમાં આવતો હતો.તેણીએ કહ્યું કે તેણે તેમના લગ્ન પછી તે દારૂ પીને તેને હેરાન કરતો હતો અને 25 ઓગસ્ટ, 2020ના રોજ કોઈપણ જાણ કર્યા વગર કેનેડા ગયો હતો. તેણીએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો કે, ‘જ્યારે તે કેનેડા પહોંચ્યો, ત્યારે તેણે મને અશ્લીલ સંદેશા મોકલવાનું શરૂ કર્યું અને સેલફોન પર સેક્સ ચેટની માંગ કરી. હું આ વાતને લઈને અનુકૂળ ન હોવાથી હું તેને નકારતી હતી.’

તેણીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ તે તેની સાથે સેક્સ ચેટ કરવામાં સહકાર આપતી નહોતી ત્યારે તે ફોન પર તેની સાથે દુર્વ્યવહાર કરતો હતો. તેણીએ આગળ કહ્યું કે, “તેણે મને ફોન કેમેરા સામે કપડાં કાઢવાનું કહેતા અશ્લીલ માંગણીઓ પણ કરી. જેમ મેં ના પાડી, તે મારા સાસરિયાઓને ઉશ્કેરતો હતો જે મને મારતા હતા.” તેણીએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેને તેના પતિ સાથે વાત કરવાની મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો અને તેનો મોબાઈલ છીનવી લીધો હતો.

મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓએ તેની પાસેથી દહેજમાં સોના અને પૈસાની માંગણી કરી હતી અને પુરતું દહેજ ન આપવા માટે તેને ટોણા મારતા હતા. તેણીએ કહ્યું કે તેણીએ તેના પતિને કહ્યું કે તે તેને તેની સાથે કેનેડા લઈ જાય પરંતુ તેણે તેની માંગણી ન સ્વીકારી અને તેને કહ્યું કે તે તેને છૂટાછેડા આપવા માંગે છે.આખરે મહિલા 17 ઓક્ટોબર, 2020 ના રોજ તેના માતાપિતાના ઘરે ગઈ અને તેના પતિ અને સાસરિયાઓ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે લોકોએ તેને છોડી દેતા આખરા તેણીએ પોલીસનો સંપર્ક કર્યો અને તેના પતિ અને સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ | દિવસે બંધ કરાવો ડમ્પરHun To Bolish: હું તો બોલીશ | રાજનીતિમાં મહિલાઓનું માન કેમ નહીં?Surendranagar: ચોટીલાના રાજાવડના યુવકની હત્યાનો મામલે મ્રુતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ ચક્કાજામ કર્યોBhavnagar: રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, 26 વર્ષીય ચેતન ભાલિયા નામના યુવકનું મોત નીપજ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
Lok Sabha Elections 2024: પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોએ કરી માંગ
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો,   CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
Banaskantha:  માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Banaskantha: માઈ ભક્તો માટે કામના સમાચાર, અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
PBKS vs RCB: કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શાનદાર જીત, પંજાબ કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
Vodafone Idea Share: વોડાફોન આઈડિયાનો શેર 25 રુપિયા સુધી જઈ શકે છે, સિટી રિસર્ચમાં કરવામાં આવ્યો મોટો દાવો
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
2024 Maruti Swift: માઈલેજના મામલે નંબર-1 છે નવી મારુતિ સ્વિફ્ટ, આ કારને આપી રહી છે ટક્કર
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
ChatGPT બનાવનાર સેમ ઓલ્ટમેને AIને લઈને આપી ગંભીર ચેતવણી, 'ચિંતામાં છું...'
Embed widget